SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ तत्त्वन्यायविभाकरे वृद्धयोः पुरुषयोः सन्निकृष्टे पर इति विप्रकृष्टेऽपर इति व्यवहारः कालकृतपरत्वापरत्वाभ्यां भवतीति पूर्वापरभावित्वप्रयोजके परत्वापरत्वे पर्यायविशेषौ कालापेक्षे इति भावः ॥ . હવે પરત્વ-અપરત્વ નામક પર્યાયને કહે છે કે ભાવાર્થ- જેના આશ્રય-નિમિત્તે દ્રવ્યોમાં પૂર્વભાવિત્વ અને પશ્ચાદ્ ભાવિત્વનો વ્યવહાર થાય છે, તે પરત્વાપરત્વપર્યાય. વિવેચન- કાળકૃત ઉપકારના પ્રકરણથી કાળકૃત પરત્વાપરત્વ ગ્રહણ કરવાના છે, પણ ક્ષેત્રકૃત કે પ્રશંસાકૃત પરવાપરત્વ ગ્રહણ કરવાના નથી. સોળ વર્ષની ઉંમરવાળો બાળ કરતાં સો વર્ષના આયુષ્યવાળો વૃદ્ધ-પરજયેષ્ઠ કહેવાય છે અને સો વર્ષની ઉંમરવાળા વૃદ્ધ કરતાં સોળ વર્ષનો બાળ અપર-કનિષ્ઠ કહેવાય છે. જયેષ્ઠમાં પર અને કનિષ્ઠમાં અપર'- આવો વ્યવહાર કાળકૃત પરવાપરત્વથી થાય છે. પૂર્વકાલિન જન્મમાં અને પાછળના કાળમાં જન્મમાં પ્રયોજક-અપેક્ષાકારણભૂત બે પરવાપરત્વ રૂપ વિશિષ્ટ પર્યાય કાળની અપેક્ષા છે. (નૈયાયિક-વિશેષિકસમ્મત પણ કાળકૃત પરત્વાપરત્વ છે. જેમ કે"दिवाकर परिस्पन्द भूयस्त्व ज्ञान तो भवेत् । परत्वमपरत्वं तु तदीयाल्पत्व बुद्धितः । અત્રત્વ સમવાયીસ્વાતંયોગ: કાતપિvgયોઃ in fસ. મુ. ૨૨૩-ર૪ in" જે જ દ્રવ્યમાં સૂર્યનો પરિસ્પદ અધિક તે જયેષ્ઠ, જે જ દ્રવ્યમાં સૂર્યનો પરિસ્પદ ન્યૂન તે કનિષ્ઠ. અહીં કાલિક પરત્વમાં બહુતર પરિસ્પંદ અંતરિત જન્મવત્ત્વ રૂપ જયેષ્ઠત્વ જ્ઞાન નિમિત્ત છે. જેમ કેલક્ષ્મણથી રામ. પ્રચુરતર કાળની સાથે સંબંધી છે.' આવા વાક્યથી જયેષ્ઠત્વ જ્ઞાનથી રામમાં પરત્વ છે તથા અલ્પતર સૂર્યના પરિપંદથી અંતરિત જન્મવસ્વ રૂપ કનિષ્ઠપણાનું જ્ઞાન કાલિક અપરત્વમાં નિમિત્ત છે. જેમ કે- રામ કરતાં લક્ષ્મણ અલ્પતર કાળની સાથે સંબંધવાળો છે. આવા વાક્યથી કનિષ્ઠપણાના જ્ઞાનથી લક્ષ્મણમાં અપરપણું છે. આ બંનેમાં કાલિક પરત્વાપરત્વમાં કાળપિંડ સંયોગ અસમવાય કારણ છે.) अथ षष्ठं पुद्गलद्रव्यं निरूपयति પવન્તઃ પુક્તા: ૨૪ रूपवन्त इति । रूपमस्त्येषामेषु वेति रूपवन्तः, पुद्गला इति, अत्र बहुवचनं परमाणुभेदात्स्कन्धभेदाच्च तेषां भिन्नत्वप्रतिपादनार्थम् । अत्र रूपशब्दवाच्या मूर्तिः सा रूपादिसंस्थानपरिणामा, रूपरसगन्धस्पर्शः परिमण्डलत्रिकोणचतुरस्रायतचतुरस्राद्याकृतिभिश्च य:
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy