SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे જાતિનામકર્મ તો એકેન્દ્રિય આદિ શબ્દની પ્રવૃત્તિ પ્રત્યે નિમિત્ત રૂપ સમાન (આકૃતિ) પરિણિત રૂપ (भति) प्रत्ये प्रयो४९ छे. ८८ (૧) તથાચ સ્પર્શન આદિ ઇન્દ્રિયોની તે તે ઇન્દ્રિયસ્વરૂપે જ રચવાની ક્રિયાની સમાપ્તિ જે વિશિષ્ટ શક્તિથી કે વિશિષ્ટ પુદ્ગલથી થાય, ‘इन्द्रियपर्याप्ति' सर्व शरीर ने न्द्रियमां व्यापक छे. (૨) ધાતુરૂપપણાએ પરિણમાવેલ આહારમાંથી એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયોને પ્રાયોગ્ય દ્રવ્યોને લઈ એક, બે, આદિ ઇન્દ્રિયરૂપપણાએ જેનાથી જીવ પરિણમાવે છે, તે ‘ઇન્દ્રિયપર્યાપ્તિ.’ પ્રવચન આદિ અનુસારે ઔદારિક શરીરેન્દ્રિય વિષયવાળી ‘ઇન્દ્રિયપર્યાપ્તિ' છે. अथोच्छ्वासपर्याप्तिमाह– श्वासोच्छ्वासयोग्यद्रव्यादानोत्सर्गशक्तिविरचनक्रियासमाप्तिः श्वासोच्छ्वासपर्याप्तिः । १८ । श्वासोच्छ्वासेति । श्वासोच्छ्वासयोग्यानां द्रव्याणां श्वासोच्छ्वासरूपाणामिति यावत् तेषां यावादानोत्सगौं-ग्रहणमोक्षणरूपौ तद्विषयिणी या शक्तिर्लब्धिर्या च श्वासोच्छ्वासनामकर्मसाध्या तदनुकूला या विरचनक्रिया सा समाप्यते यतश्शक्तिविशेषात्पुद्गलोपचयाद्वा सा श्वासोच्छ्रासपर्याप्तरित्यर्थः । यद्यपि सर्वा लब्धयः क्षायोपशमिका एव न त्वौदयिक्यस्तथापि वैक्रियाहारकादिलब्धय औदयिका अपि संभवन्ति, तत्र वीर्यान्तरायक्षयोपशमस्यापि निमित्तत्वेन क्षायोपशमिकत्वव्यपदेश इति बोध्यम् ॥ ઉચ્છ્વાસપર્યાપ્ત ભાવાર્થ- શ્વાસોશ્વાસ રૂપ દ્રવ્યોને લેવા-મૂકવાની જે શક્તિ (લબ્ધિ) છે અને વળી જે શ્વાસોશ્વાસ નામકર્મથી (જન્ય) છે, તેને અનુકૂળ જે રચનાની ક્રિયા છે, તે ક્રિયા જે વિશિષ્ટ શક્તિથી, કે જે પુદ્ગલના समूहथी समाप्त थाय छे, ते 'श्वासोश्वासपर्याप्ति' छे. જો કે સર્વ લબ્ધિઓ ક્ષયોપશમજન્ય જ હોય છે, ઉદયજન્ય નથી, તો પણ વૈક્રિય-આહારક આદિ લબ્ધિઓ ઔયિકી પણ હોય છે. ત્યાં વીર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ નિમિત્ત હોઈ ક્ષાયોપશમિકપણાનો વ્યવહાર છે-એમ જાણવું. अथ भाषापर्याप्तिमाह भाषायोग्यद्रव्यपरिग्रहविसर्जनशक्तिनिर्माणक्रियापरिसमाप्ति र्भाषापर्याप्तिः । १९ । भाषायोग्येति । भाषायोग्यानां द्रव्याणां ये परिग्रहविसर्जनेऽवलम्बनविसर्गौ तद्विषयिणी या शक्ति:-सामर्थ्यविशेषः - अवलम्बनपूर्वकोत्सर्जनहेतुसामर्थ्यविशेषः, तस्य या निर्माणक्रिया सा परिसमाप्यते यया सा भाषापर्याप्तिरित्यर्थः । अत्र वीर्यलब्धेस्सकाशादुपजायमानस्सलेश्य
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy