SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - १४-१५, द्वितीय किरणे अथ पुद्गलरूपायाश्शक्तिरूपाया वा पर्याप्तेः स्वरूपतो भेदाभावाद्विषयभेदनिबन्धन एव तस्या भेद इत्याह आहारशरीरेन्द्रियोवास भाषामनोरूपविषयभेदात् पर्याप्तिष्षोढा । १४ । आहारेति । तथा चाऽऽहारविषया पर्याप्तिः शरीरविषया पर्याप्तिरित्यादिक्रमेण षाविध्यं बोध्यमं । युगपदारब्धाः षडप्येतत्क्रमेणैव सिद्धि यान्ति न समकालं व्युत्क्रमं वेति सूचयितुमयं क्रमः, उत्तरोत्तरपर्याप्तीनां बहुतरकालत्वात् ॥ હવે પુગલ રૂપ કે શક્તિ રૂપ પર્યાપ્તિમાં સ્વરૂપની અપેક્ષાએ ભેદ નથી, પરંતુ વિષયભેદ રૂપ કારણથી જ પર્યાપ્તિના ભેદો છે. એટલે પર્યાપ્તિ ભેદોને કહે છે કે भावार्थ- 'मा२-१२-5न्द्रिय-3-पास-भाषा-मन ३५ ७ विषयना मेथी ५याप्ति छ પ્રકારની છે.” - વિવેચન- તથાચ આહાર રૂપ વિષયવાળી પર્યાપ્તિ અને શરીર રૂપ વિષયવાળી પર્યાપ્તિ, ઈત્યાદિ ક્રમથી પર્યાપ્તિઓ છ પ્રકારની છે એમ જાણવું. (બીજે ઠેકાણે કહ્યું છે કે-યુગલના સમૂહથી જન્મ, પુદ્ગલોનો ગ્રહણ અને પરિણમનમાં હેતુ રૂપ વિશિષ્ટ શક્તિ પર્યાપ્તિ ___('आहारशरीरेन्द्रिय उच्छवास वचो मनोऽभिनिवृत्तिः, भवति यतो दलिकात् करणं प्रति (एषा) सा तु पर्याप्तिः') એક સમયમાં આરંભેલી છએ છ પર્યાપ્તિઓ પણ આ ક્રમથી જ સમાપ્તિને પામે છે, એકીસાથે કે વિપરીત ક્રમથી સમાપ્તિને પામતી નથી. આ વાતની સૂચના આપવા આ ક્રમ છે, કેમ કે-ઉત્તર ઉત્તર પર્યાપ્તિઓ પૂર્વ પૂર્વ પર્યાપ્તિઓ કરતાં ઘણા ઘણા કાળવાળી છે. अथाऽऽहारपर्याप्तिमाह शरीरादिपञ्चयोग्यदलिकद्रव्यादानक्रियापरिसमाप्तिराहारपर्याप्तिः । १५ । । शरीरादीति । आत्मा हि सक्रियः, अन्यथा कायोत्पत्त्यनुकूलो यत्नो न स्यादेव, सा क्रियाऽऽत्मपरिस्पन्दरूपा, तथा चात्मा पूर्वदेहमुत्सृज्योपपातक्षेत्रे समागतः प्रथमक्षण एव कार्मणकाययोगाख्येन स्वपरिस्पन्देनौदारिकादिशरीरयोग्यान् पुद्गलान् गृह्णाति । तैजसकार्मणशरीरेणैव प्रथमसमय एव औदारिकादिशरीरयोग्यपुद्गलाहरणाच्छक्त्युत्पत्तेश्चाऽऽहारपर्याप्तिरेक सामयिकी । वीर्यान्तरायक्षयोपशमेन वीर्यलब्धिर्भवति, तया च यथायोग्यं सूक्ष्मबादर १. आगमे तत्त्वार्थे च भाषामनःपर्याप्त्योरेकत्वमभ्युपगम्य पञ्चधा पर्याप्तिरुक्ता ॥
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy