SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे वृक्षे वृत्तित्वाभ्युपगमात्, संयोगस्य क्रमभावित्वेन सहभाविपर्यायत्वरूपगुणत्वासम्भवाच्च, न चात्मा विभुर्नित्यमहत्वादाकाशवदिति विभुत्वं सिद्धयतीति वाच्यम्, अप्रयोजकत्वात्, न च यदपकृष्टं तज्जन्यमिति व्याप्त्याऽऽत्ममहत्परिमाणं यद्यपकृष्टं स्यात्तर्हि जन्यं स्यादित्यनुकूलस्तर्कोऽस्त्येवेति वाच्यम्, परमाणुपरिमाणस्याप्यपकृष्टत्वान्नित्यत्वाच्च व्यभिचारेण व्याप्त्यसिद्धेः । न च प्रतिशरीरं परिमाणभेदे परिमाणनाशेनात्मनो नाशः स्यादिति वाच्यमिष्टापत्तेविशिष्टरूपेण नाशोत्पादयोरभ्युपगमात्, शुद्धस्वरूपेणैव तस्य नित्यत्वात् । न चापकृष्टमहत्वेन सावयवत्वं तस्माच्च कार्यत्वमात्मनः प्रसज्येतेति वाच्यम्, त्रिकालवर्त्तिन्यात्मनि कार्यत्वस्यासिद्धेः, सर्वथा प्रागसतस्सत्त्वरूपकार्यत्वस्य क्वचिदप्यप्रसिद्धत्वाच्च । न चाकाशे व्यभिचारोऽवगाहनागुणस्य सर्वाधारताया वा लोकावच्छेदेन सत्त्वेऽपि तत्तुल्यमानत्वाभावादिति वाच्यं तत्राप्यवगाहनागुणस्य सत्त्वादवगाह्यपदार्थाभावादेवावगाहनानुपलम्भात्, न च सर्वगतत्वेऽप्यात्मनः स्वादृष्टनिमित्तकदेहाभावादेवान्यत्र न सुखदुःखोपभोग इति वाच्यम्, अदृष्टस्य स्वकीयत्वासिद्धेः, न च स्वात्मनि तस्य समवायात्स्वकीयत्वमिति वाच्यम्, समवायस्यैकत्वेन सर्वगतत्वेन च परकीयादृष्टानामपि स्वात्मनि समवायात्, समवाये मानाभावाच्चेत्यधिकमन्यग्रन्थेभ्योऽवसेयम् ॥ સંસારી જીવનું પરિમાણ भावार्थ- 'संसारी ( 5iyatणो) 4 हे ८॥ परिमारावाणो छ.' 'देहमात्र परिमाणः' વિવેચન- જે જીવનું જે શરીર છે, તે શરીર જેટલા પરિમાણવાળું છે તેટલું જ જીવનું પણ પરિમાણ છે. વળી આ પ્રમાણે તે તે શરીરમમાણ સમાન પરિમાણવાળા તે તે સંસારી જીવો છે. સકલ જીવોનું એક નિયત (મહત્-સર્વમૂર્તદ્રવ્યસંયોગી) પરિમાણ નથી. આ નિરૂપણથી આત્માનું પરમ મહતુ પરિમાણનું ખંડન કરેલું સમજવું, કેમ કે- તે તે શરીરનું અવલંબન લઈને જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. આત્માને સર્વત્ર વ્યાપક માનવામાં પણ અષ્ટ(ધર્મ-અધર્મ)વાળા આત્માની સઘળે સ્થાને સત્તા હોવાથી, સઘળે ઠેકાણે સુખ-દુઃખના ઉપભોગ રૂપ પ્રસંગ (આપત્તિદોષ) આવે છે. વળી જે જેમાં વ્યાપ્ત થઈને ઉપલબ્ધ થતા ગુણવાળો છે, તે (આત્મા ઘટ આદિ પદાર્થ) તેના સરખા પરિમાણવાળો છે. આવો નિયમ હોઈ આત્માનું શરીરવ્યાપીપણું જાણવું. તથાચ અનુમાન પ્રમાણ છે કે- આત્મા શરીરપ્રમાણવાળો છે, કેમ કે-તે શરીરમાં વ્યાપક થઈને આત્માના ચૈતન્ય, બુદ્ધિ આદિ ગુણો ઉપલબ્ધ થાય છે. જેમ કે- કુંભ આદિના રૂપ આદિ ગુણો જે દેશમાં ઉપલબ્ધ થાય છે, તે સ્થાન ઉપર ઘટની ઉપલબ્ધિ થાય છે, બીજે ઠેકાણે નહિ.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy