SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ५-६, द्वितीय किरणे जलतेजोवायुवनस्पतयः । न तु स्थानशीला वायुतेजोऽम्भसामस्थावरत्वप्रसङ्गात्, अल्पास्वत्वात् विशेषोपयोगसम्भवेनाभ्यहितत्वात्स्पष्टलिङ्गत्वाच्चादौ त्रसग्रहणम् । द्वैविध्यप्रदर्शनञ्चेदमुपलक्षणं तेन समनस्कामनस्कभेदेनापि द्वैविध्यं बोध्यम्, मनःपर्याप्तिलक्षणकरणनिर्वृत्तिमन्तस्समनस्काः द्रव्यभावमनोयुता इति यावत् । तद्रहिता अमनस्काः केवलं भावमनोयुता इति यावत् । प्रकारान्तरेण संसारिणः त्रिधा विभजते पुमिति । तत्तद्वेदोदयापादितपुंस्त्वस्त्रीत्वनपुंसकत्वपरिणामवन्तः, लिङ्गं द्विविधं द्रव्यभावभेदात्, यद्रव्यलिङ्गं तदिह नाधिकृतं द्रव्यपरिणामत्वात्, आत्मपरिणामप्रकरणाच्चेह भावलिङ्गमेव ग्राह्यम्, तच्चान्योऽन्याभिलाषलक्षणं बोध्यम् । यद्वा शरीरशरीरिणोः कथञ्चिदभेदेन द्रव्यलिङ्गमादायापि भेदोऽवसेयः ॥ સંસારી-અસંસારી જીવ ચૈતન્યની અપેક્ષાએ એક છે.'- આવા વાક્યમાં રહેલ સંસારી જીવ, સંસારીપણાની અપેક્ષાએ એક પણ, ત્ર-સ્થાવરના ભેદથી બે પ્રકારનો છે. આવા અભિપ્રાયથી કહે છે કેભાવાર્થ- “સંસારી જીવ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારનો છે.” વિવેચન- (૧) ત્રસ- ત્રસનાકર્મના ઉદયથી વિશિષ્ટ વૃત્તિવાળા બે ઇન્દ્રિય આદિ જીવો ‘ત્રસ કહેવાય છે. (પારિભાષિક અર્થ ત્રસનો અહીં સમજવો.) પરંતુ ત્રસ શબ્દની વ્યુત્પત્તિગમ્ય ચલન રૂપ ક્રિયા વિશિષ્ટ જીવો ત્રસ કહેવાતા નથી, કેમ કે-ગર્ભજઅંડજના જન્મ વખતે મૂચ્છિત કે સુષુપ્ત આદિ અવસ્થાઓમાં ચલનનો અભાવ હોઈ ત્રસપણાના અભાવનો પ્રસંગ આવી જાય ! (ત્રસનાકર્મના ઉદયથી દુઃખને છોડી સુખના સ્વીકારની પ્રવૃત્તિ તથા ગરમી વગેરેથી તાપવાળા હોતા જીવો, એક સ્થાનથી છાયા આદિ ઇષ્ટના સ્વીકાર માટે બીજા સ્થાનમાં જાય છે. અતએ લબ્ધિત્રસ કહેવાય છે.) (૨) સ્થાવર- સ્થાવરનામકર્મના ઉદયથી વિશિષ્ટ વૃત્તિવાળા જીવો “સ્થાવર' કહેવાય છે. પૃથ્વીકાયઅકાય-વાયુકાય-તેજસ્કાય-વનસ્પતિકાય રૂપે પાંચ “સ્થાવર' છે. પરંતુ સ્થિર રહેવાના સ્વભાવવાળા એ અર્થ અહીં નથી. જો એ અર્થ માનવામાં આવે, તો (સૂક્ષ્મત્રસ-ગતિ–સ રૂપ વાયુકાય-તેજસ્કાયમાં સ્વાભાવિક રીતે ચાલતા) પરપ્રેરિત અકાયમાં પણ અસ્થાવરપણાનો પ્રસંગ આવી જાય ! અહીં ત્ર-સ્થાવરના દ્વન્દ સમાસમાં ત્રસ શબ્દને જે કારણથી પહેલો મૂકવામાં આવ્યો છે તેનો ખુલાસો કરે છે. (૧) લઘુ અક્ષરવાળા અલ્પ સ્વરવાળા પૂજયવાચક શબ્દો દ્વન્દ સમાસમાં પૂર્વે મૂકાય છે, એવું - વ્યાકરણનું સૂત્ર હોઈ ત્રસ શબ્દ અલ્પ સ્વરવાળો હોઈ, (૨) ચાર પ્રકારના ઉપયોગ સંભવવાળા-સ્થાવરની અપેક્ષાએ, યથાસંભવ, વિશેષ (બાર) ઉપયોગ રૂપ ચૈતન્યનો સંભવ હોઈ, અભ્યઈિત-પૂજય હોઈ,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy