SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સૂત્ર-૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ उत्सर्गसमितिस्वरूपकथनायाह-स्थण्डिल इत्यादि स्थानदानात् स्थण्डिलं-उज्झितव्यवस्तुयोग्यो भूप्रदेशः, कीदृक् पुनस्तदवकाशं ददातीत्याह-स्थावरजङ्गमजन्तुवजितं, तत्र स्थावराः-सचित्ता मिश्राश्च पृथिव्यादयः पञ्च, द्वीन्द्रियादयो जङ्गमाः, तद्वजितं निरीक्ष्य चक्षुषा प्रमृज्य च रजोहत्या वस्रपात्रखेलमलभक्तपानमूत्रपुरीषादीनामुत्सर्गःउज्झनं उत्सर्गसमितिः, इतिशब्दः परिसमाप्तिवचनः, आह च"न्यासादानसमित्यां व्युत्सर्गे वापि वर्णिता समितिः । सूत्रोक्तेन (च) विधिना व्युत्सृजतोऽर्थं प्रतिष्ठाप्यम् ॥१॥ एवं साधोनित्यं यतमानस्याप्रमत्तयोगस्य । मिथ्यात्वाविरतिप्रत्ययं निरुद्धं भवति कर्म ॥२॥" ॥९-५॥ ટીકાર્થ– અનંતરસૂત્રથી સમ્પનું ગ્રહણ(=સમ્યફ શબ્દનો પ્રયોગ) ચાલ્યું આવે છે. તેનો ઇર્યા વગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરવો અને પ્રત્યેક શબ્દની પછી સમિતિનું ગ્રહણ કરવું(=સમિતિ શબ્દનો પ્રયોગ કરવો.) જવું તે ઇર્યા, અર્થાત્ ગતિનો પરિણામ. સમ્યગુ એટલે આગમને અનુસરનારી. આગમને અનુસરનારી ગતિ તે ઇર્યાસમિતિ. સમિતિ એ પાંચ ક્રિયાઓની શાસ્ત્રીય સંજ્ઞા છે અથવા સમ્પનું ગ્રહણ ચાલ્યું આવતું નથી. સમૂ+તિઃ એ પ્રમાણે સમઉપસર્ગ પ્રશંસા અર્થવાળો છે. પ્રશસ્ત ઇતિ ચેષ્ટા તે સમિતિ. સર્વજ્ઞશાસ્ત્રના અનુસાર સમ ઉપસર્ગ પ્રશસ્તપણે એવા અર્થવાળો છે. બોલવું તે ભાષા. ભાષા સંબંધી સમિતિ તે ભાષાસમિતિ. શોધવું તે એષ', અર્થાત્ ગવેષણ (આગમોક્ત વિધિ પ્રમાણે આહારાદિનું) ગવેષણ કરવું(Gશોધ કરવી) તે એષણાસમિતિ. આદાન એટલે ગ્રહણ. નિક્ષેપ એટલે મૂકવું=સ્થાપવું. તે બેની શાસ્ત્રોક્ત વિધિને અનુસરેલી ૧. અહીં પુષણને એમ શબ્દની વ્યુત્પત્તિ કરી છે. GST શબ્દની વ્યુત્પત્તિ કરવી જોઇએ. રૂષોડનિછીયામ્ (સિદ્ધહેમ ૫-૩-૧૧૨) એ સૂત્રથી પણMI શબ્દ સિદ્ધ થાય છે. એથી vમેષ: ના બદલે મેષ એમ હોવું જોઈએ.
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy