SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ श्री तत्वाधिशमसूत्र अध्याय-४ . सूत्र-४७ તપ જ કેવળ કાયક્લેશરૂપ છે તથા માત્ર કાયક્લેશથી નિર્જરા થાય છે એ વાત પણ તદ્દન અસત્ય છે. કાયક્લેશ દ્વારા ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામથી જ નિર્જરા થાય છે તથા અજ્ઞાન લોકો ગમે તેને તપસ્વી ભલે કહે પણ શાસ્ત્રો તો સમ્યકતપ કરનારને જ તપસ્વી કહે છે. એટલે જેમ જેમ आय वेश धारे... में प्रश्ननो ५९ मा २डेतो नथी.] (८-४७) भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता परीषहजयात्तपसोऽनुभावतश्च कर्मनिर्जरा भवतीति । तत्कि सर्वे सम्यग्दृष्टयः समनिर्जरा आहोस्विदस्ति कश्चित्प्रतिविशेष इति । अत्रोच्यते ભાષ્યાવતરણિકાર્ય–આપે (અ.૯ સૂ.૨,૩માં) કહ્યું છે કે પરિષદના જયથી અને તપના પ્રભાવથી(=સામર્થ્યથી) કર્મનિર્જરા થાય છે. તેથી શું બધા જ સમ્યગ્દષ્ટિઓ સમાન નિર્જરાવાળા હોય છે કે તેમાં કોઇ ભેદ (=तवत) छे ? टीकावतरणिका- 'अत्राहोक्तं भवते'त्यादि सम्बन्धः, किमुक्तं तदर्शयति-परीषहजयात् क्षुत्पिपासादयः परीषहास्तज्जयात्-सम्यगधिसहनात् तपो द्वादशभेदमनशनप्रायश्चित्तादि तदनुष्ठानात् अनुभावतश्च अनुभावो विपाकस्तस्माच्च विपाकात् कर्मणः परिशाटो निर्जरा भवतीति, एवमनूद्य निर्जरां सन्देहस्थानमुपन्यस्यति-यस्मादेवं तस्मात् किं सम्यग्दृष्टयः सर्वे एव समनिर्जराः तुल्यमेव कर्म निर्जरयन्ति आहोश्वित् अस्ति कश्चित् प्रतिविशेष इति, प्रतिविशेषो विषमनिर्जरणं, न तुल्यनिर्जरणत्वमिति, आचार्योऽपि हृदि व्यवस्थाप्य विषमनिर्जरणमाहअत्रोच्यत इति, यत्तत्त्वं तदाख्यायत इत्यर्थः । ટીકાવતરણિતાર્થ– અહીં શિષ્ય કહે છે કે આપે કહ્યું કે ઇત્યાદિ ભાષ્ય આગળના સૂત્રની સાથે સંબંધ જોડે છે. ભાષ્યકારે શું કહ્યું છે તે બતાવે છે– ___ परीषहजयात् (इत्यादि) क्षु५, पिपासा परे परिषहा छ तेन यथी. એટલે સારી રીતે સહન કરવાથી અનશન (વગેરે) અને પ્રાયશ્ચિત્ત વગેરે
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy