SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ सूत्र-४४ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ મનનિરોધ, યોગનિરોધ અને અયોગાવસ્થા એમ ત્રણ અર્થો છે. બૈ ધાતુનો છમસ્થના ધ્યાનમાં મનનિરોધ અર્થ છે. તેરમા ગુણસ્થાનમાં થતા ધ્યાનમાં યોગનિરોધ અર્થ છે અને ચૌદમા ગુણસ્થાને થતા ધ્યાનમાં 'अयो॥वस्था' अर्थ छ. . પ્રશ્ન- આવી રીતે ધ્યે ધાતુના પ્રસિદ્ધ અર્થ સિવાય અન્ય અર્થ ४२१मi(=भानामi) अन्याय नथी थतो ? ઉત્તર– ના, જિનવચનને અનુસરવા માટે અન્ય અર્થ કરવામાં अन्याय थतो नथी.] (४-४3) શુક્લધ્યાનના પ્રથમના બે ભેદોમાં વિશેષતાएकाश्रये सवितर्के पूर्वे ॥९-४४॥ सूत्रार्थ- पूर्वनाले मेहो मेश्रय भने सवितई डोय छे. (४-४४) भाष्यं- एकद्रव्याश्रये सवितर्के पूर्वे ध्याने प्रथमद्वितीये । तत्र सविचारं प्रथमम् । ॥९-४४॥ ભાષ્યાર્થ–પહેલું ને બીજું શુક્લધ્યાન એક દ્રવ્યના આશ્રયવાળું અને सवित होय छे. तेभा पडेगुं ध्यान सवियार छे. (-४४) टीका- एकः आश्रयः-आलम्बनं ययोस्ते एकाश्रये इति पूर्वविदारभ्ये, मतिगर्भश्रुतप्रधानव्यापाराच्चैकाश्रयता, परमाणुद्रव्यमेवैकमालम्ब्य आत्मादि द्रव्यं वा श्रुतानुसारेण निरुद्धचेतसः शुक्लध्याने इति, वितर्कः श्रुतमिति वक्ष्यति, सह एकद्रव्याश्रयेण वितर्केण सवितर्के, पूर्वगतश्रुतानुसारिणी इत्यर्थः, पूर्वं च पूर्वं च पूर्वे ध्याने, एतदेव निश्चिनोतिप्रथमद्वितीये इति, पृथक्त्ववितर्कमेकत्ववितर्कं च, तत्र तयोर्यत् प्रथममाद्यं पृथक्त्ववितर्कं तत् सविचारं सह विचारेण सविचारं सह सङ्क्रान्त्येतियावत्, वक्ष्यति-विचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः, कथं पुनरनुपात्तं सूत्रे सविचारमिति गम्यते ?, अविचारं द्वितीयमितिवचनादर्थलभ्यं प्रथमं सविचारमिति ॥९-४४॥
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy