SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૧૮ निद्रानिद्रां प्रचलाप्रचलां स्त्यानर्द्धि, ततोऽष्टानां शेषं, ततोऽनुदीर्णं वेदं जघन्यं पूर्ववत्, ततो हास्यादिषट्कं, ततोऽप्युदितं वेदं, ततो सज्वलनानामेकैकं क्रमेण क्षपयति, सावशेषे च पूर्वसञ्वलनकषाये उत्तरं क्षपयितुमारभते, सर्वत्र पूर्वशेषं चोत्तरेणैव सह क्षपयति यावत् सज्वलनलोभसङ्ख्येयभागः, तमपि सङ्ख्येयभागमसङ्ख्येयानि खण्डानि कृत्वा प्रतिसमयमेकैकं खण्डं क्षपयति तदा सूक्ष्मसम्परायसंयमीभवति, तदा समस्तमोहनीयोपशमे तु एकादशगुणस्थानप्राप्तः उपशान्तकषायो अथाख्यातसंयमो भवति, क्षपकस्तु सकलमोहार्णवमुत्तीर्णो निर्ग्रन्थो अथाख्यातसंयमीजायते, अथशब्दो यथाशब्दार्थो, यथा ख्यातः संयमो भगवता तथाऽसावेव, कथं च आख्यातः ?, अकषायः, स चैकादशद्वादशयोर्गुणस्थानयोः, उपशान्तत्वात् क्षीणत्वाच्च कषायाभाव इति, एवं पञ्चविधं चारित्रं अष्टविधकर्मचयरिक्तीकरणात्, तच्च पुलाकादिषु विस्तरेण वक्ष्यामः पुलाकादिसूत्रे उपरिष्टात् । पुलाकादिभेदेषु सामायिकादिसंयमः पञ्चप्रकारोऽपि पञ्चसु पुलाकादिनिर्ग्रन्थेषु विस्तरेणप्रपञ्चेन भावयिष्यत इति ॥९-१८॥ ટીકાર્થ–સામાયિકાદિ શબ્દોનો દ્વન્દ સમાસ કરીને પ્રથમા બહુવચનમાં નિર્દેશ કર્યો છે. એક જ ચારિત્રને સંયમના કારણે ભેદવાળું માનતા ભાષ્યકાર કહે છે सामायि:- “सामायिकसंयमः" इत्यादि, सामायि सर्वसावधयोगोथी વિરતિરૂપ છે. અધિક વિશુદ્ધ અધ્યવસાયવાળા છેદોપસ્થાપ્ય વગેરે સામાયિકના જ વિશેષો(=ભેદો) છે. સાવદ્યયોગોથી વિરતિરૂપ સામાયિક ઇત્વરકાળ અને માવજીવિક એમ બે પ્રકારનું છે. તેમાં પહેલું સામાયિક પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં હોય. પ્રવ્રજ્યાનો સ્વીકાર કરતી વેળાએ સામાયિકનું આરોપણ કરવામાં આવે છે. પછી (આચારાંગનું) શસ્ત્રપરિજ્ઞા અધ્યયન વગેરે જાણકારને અને (તેની) શ્રદ્ધા કરનારને
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy