SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ - લલિત વિસ્તાર ના અભિવતિ રક્ષિત વિથિકારા {A-૩૮) * વિષય પ્રદર્શન * ૦ ૦ જ દ ૧૫ ગ્રીકારનું મંગલાચરણ અને ટીકાકારનું મંગલાચરણ અધ્યવસાયની અદ્દભુત શક્તિ સૂત્રનું વ્યાખ્યાનરૂપ વિવરણ, કોણે કેવી રીતે કરી શકે ? તેની મીમાંસા મંગલાચરણનો હેતુ તથા અનુબંધ ચતુષ્ટય ચૈત્યવંદનસૂત્રની વ્યાખ્યાની સફલતા તથા ચૈત્યવંદનાત્મક ક્રિયાની સફલતા વિષયની ચર્ચા સમ્યક્રક્રિયા તથા તેના અધિકારીનું ચાલું સ્વરૂપ અધિકારીને જ સૂત્રાદિનું દાન કરનારને મળતા મધુર ફલો જિનેન્દ્ર ભગવાનનું વચન જ હિત પ્રાપ્તિનો એક ઉપાય છે એ વિષયનું વિવેચન અપવાદ પણ ઉત્સર્ગનો એક પ્રકાર છે એ વિષયની ચર્ચા શ્રેયમાર્ગ સૂચક વિધિવાક્યો અધિકારી અધિકારી વિભાગ શુદ્ધ દેશનાનું સ્વરૂપ ચૈત્યવંદનનો વિધિ નમોત્થણે સૂત્ર બોલવાનો વિધિ સંપદાઓનું સંક્ષેપતઃ વર્ણન વ્યાખ્યાના લક્ષણોનું સ્વરૂપ વર્ણન અને પ્રકૃતિમાં ઘટના વ્યાખ્યાના અંગ રૂપ-જિજ્ઞાસાદિ સપ્તકનું ક્રમશઃ વર્ણન ઉત્કૃષ્ટ ભાવનમસ્કારના સ્વામી વીતરાગ જ હોય છે એ વિષયની તથા પ્રસંગોપાત ચાર પ્રકારની પૂજાની પ્રૌઢ રચના નમોત્થણે અરિહંતાણં' એ વાક્યમાં ઈચ્છાયોગ ફલિત થાય છે. તેનું તથા પ્રસંગ પર ઈચ્છાયોગશાસ્ત્રયોગસામર્મયોગનું અને મિત્રાદિ આઠ દ્રષ્ટિઓનું વિમલ વર્ણન ભગવત્ પદાન્તર્ગત ભમ્ શબ્દના અર્થનો વિસ્તાર સાંખ્યમત પ્રસિદ્ધ-આત્મવિષયક વર્ણન “આદિકર' પદનું વિશદ વિવરણ “તીર્થકર' પદનું સૂક્ષ્મ નિર્વચન સ્વયંસંબુદ્ધ' પદનું સુભવ્ય ધ્યાન પુરૂષોત્તમ' પદનો ચતુર ચિતાર પુરૂષસિંહ' પદનું સમર્થ વ્યાખ્યાન પુરૂષવર પુંડરીક"પદનું ગંભીર મંથન આ બાવાતી અનુવાદક ભાદર માં ) ૧ ૨૫ ૨૬ ૨૭ S :::::
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy