SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તર ભસર -રચિત ૩૦૧ ભાવાર્થ=સદરહુવિશિષ્ટ વિવેચન-ઝીણવટભરી છણાવટથી નિરૂપચરિત (સત્ય-પ્રધાન-પવિત્ર) પૂર્વકથિતસંપદાઓની સિદ્ધિમાં સર્વસિદ્ધિ છે એટલે જ પ્રણિપાતદંડકસૂત્ર-નમોત્પુર્ણ સૂત્રની વ્યાખ્યા વૃત્તિને સમાપ્તિ થાય છે એમ જાણવું. સ્તોત્રના અધિકારી, પાઠવિધિ, સ્તોત્રરૂપકૃતિના સ્વરૂપના પ્રતિપાદનપૂર્વક પ્રસ્તુત પ્રણિપાતસૂત્રની વ્યાખ્યાની સમાપ્તી. तदेतदसौ साधुः श्रावको वा यथोदितं पठन् पञ्चाङ्गप्रणिपातं करोति, भूयश्च पादपुञ्छनादिनिषण्णो यथाभावं स्थानवर्णार्थालम्बनगतचित्तः, सर्वसाराणि यथाभूतान्यसाधारणसङ्गतानि भगवतां दुष्टालङ्कारविरहेण, प्रकृष्टशब्दानि भववृद्धयेऽपरयोगव्याधातवर्जनेन परिशुद्धामापादयन्, योगवृद्धिमन्येषां सद्विधानतः सर्वज्ञप्रणीतप्रवचनोन्नतिकराणि भावसारं, परिशुद्धगम्भीरेण ध्वनिना सुनिभृताङ्गः सम्यगनभिभवन् गुरुध्वनि, तत्प्रेवेशात्, अगणयन् दंशमशकादीन् देहे योगमुद्रया रागादिविषपरममन्त्ररूपाणि महास्तोत्राणि पठति, एतानि च तुल्यान्येव प्रायशः, अन्यथा योगव्याघातः, तदज्ञस्य तदपरश्रवणं, एवमेव शुभचित्तलाभः, तदव्याघातोऽन्यथेति योगाचार्याः, योगसिद्धिरेव अत्र ज्ञापकं, द्विविधमुक्तंशब्दोत्तमर्थोक्तं च तदेतदर्थोक्तं वर्त्तते, शुभचित्तलाभार्थत्वाद्वन्दनाया इति एवं च सति तन्न किञ्चिद् यदुच्यते परैरुपहासबुद्धया प्रस्तुतस्यासारताऽऽपादनाय, तद्यथा “अलमनेन क्षपणकवन्दनाकोलहलकल्पेन अभाविताभिधानेन” उक्तवदभाविताभिधानाऽयोगात्, स्थानादिगर्भतया भावसारत्वात्, तदपरस्याऽऽगमबाह्यत्वात्, पुरुषप्रवृत्त्या तु तद्बाधाऽयोगात्, अन्यथाऽतिप्रसङ्गादिति न किञ्चिदेव । एवंभूतैः स्तोत्रैर्वक्ष्यमाणप्रतिज्ञोचितं चेतोभावमापाद्य पञ्चाङ्गप्रणिपातपूर्वकं प्रमोदवृद्धिजनकानभिवन्द्याचार्यादीन् गृहीतभावः सहृदयनटवत् अधिकृतभूमिकासम्पादनार्थं चेष्टते वन्दनासम्पादनाय ॥ (इति प्रणिपातसूत्रव्याख्या) ભાવાર્થયથોક્ત-ઉપ૨ોક્ત-સૂત્રની પ્રસ્તાવનામાં કથિતવિધિપૂર્વક, તે આ પ્રણિપાતદંડકસૂત્ર (નમોત્પુર્ણસૂત્ર) ને આ સાધુ અથવા શ્રાવક, (અધિકારી) ભણતો-પાઠ કરતો પંચાંગ પ્રણિપાતને (બે હાથ, બે ઢીંચણ,અને એક મસ્તક એ પાંચ અંગો વડે ભૂમિ સ્પર્શ કરવાપૂર્વક જે પ્રણામ કરવો તે પંચાંગી પ્રણામ કહેવાય છે.) કરે છે. અર્થાત્ પંચાંગીમુદ્રાએ (પાંચઅંગોવડે) પ્રણિપાત-નમસ્કાર કરે છે. અથવા ખમાસમણ દે છે. કારણ કે; આ ખમાસમણ, પંચાંગીપ્રણામથી દેવાય છે. તેવી પ્રસિદ્ધિ છે. અને વળી ફરીથી (પછી) (૧) પાદપૂંછન-આસનવિશેષ વિગેરે (આદિ શબ્દથી પોષધધારી શ્રાવકના આસનનું ગ્રહણ કરવું) ઉપર બેઠેલો સાધુ કે શ્રાવકે સ્થાન આદિ ચારમાં, ભાવપૂર્વક-૫૨મ કુશલ આશયપૂર્વક (યથાયોગ્ય) ઉપયોગવાળાદત્તચિત્તવાળા થવું જોઈએ. કહેવાય છે અને પ્રણિપાત પ્રતિપાદકસૂત્ર પ્રણિપાતદંડકસૂત્ર કહેવાય છે. વળી ‘નોત્થણું, અરિહંત ચેઇયાણું, લોગસ્સ, પુખ્ખરવરદી, સિદ્ધાણંબુદ્ધાણં' આ ચૈત્યવંદનમાં પાંચ મુખ્ય સુત્રો હોવાથી એ ૪/સૂત્રોને જ દંડક' સંજ્ઞા આપી છે તે પૂર્વાચાર્યોની પરિભાષા જ જાણવી અથવા તખ્તા ફવ વળ્યા: સરનાઃ ચોમુદ્રાભિસ્થતિત મળમાનત્વાવિત્તિ અવવૃત્તિ; દંડની જેમ સરલ અતએવ કથિતમુદ્રાઓદ્વારા અસ્ખલિતરીત્યા ભણાતા હોવાથી પાંચ સૂત્રો દંડક' કહેવાય છે. ૧ ‘ફ્લુ પ્રણિપાતશન્ટેન ક્ષમાશ્રમણનુષ્યતે' કૃતિ શ્રી. ચૈત્ય. શ્રી ધર્મ. સંધાવાવિધી પૃ. ૨૪૩ અહીં પ્રણિપાત શબ્દનો અર્થ ‘ક્ષમાશ્રમણ' કહેવાય છે. ગુજરાતી અનુવાદક રસરિયા સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy