SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જિત લલિત-વિસરા - હરિભદ્રસારિ રચિત (૨૫૮) અથવા સુખદુઃખ આદિનું કારણ ઉપેક્ષાબુદ્ધિ નથી, અને સર્વજ્ઞભગવંતો, પરમ ઉપેક્ષાવાળા છે. (પરમમધ્યસ્થઉદાસીન-નિર્વિકાર-પરમશાંત છે) અતએ સર્વજ્ઞમાં પરમઉપેક્ષાનો અનુભવ હોવાથી અને તે (પરમઉપેક્ષા) આત્મસ્વભાવ હોઈ, સુખદુઃખ આદિનો અનુભવ, જ્ઞાનમાત્રથી સર્વજ્ઞમાં નથી. એવંચ સર્વજ્ઞતા-સર્વદર્શિતા, એ આત્માનો સ્વભાવ છે એમ સિદ્ધ કર્યું. –અથ પ્રતિપક્ષના ખંડનપૂર્વક, કેવલજ્ઞાન, એ સર્વ વિષયોને જાણે છે, કેવલદર્શન એ સર્વ વિષયોને દેખે છે. આ વિષયની પ્રારંભાતી ગંભીર આલોચના अन्यस्त्वाह-ज्ञानस्य विशेषविषयत्वाद्दर्शनस्य च सामान्यविषयत्वात्तयोः सर्वार्थविषयत्वमयुक्तं तदुभयस्य सर्वार्थविषयत्वादिति । ભાવાર્થ–પૂર્વપક્ષ = (વાદીએ ઉઠાવેલ શંકા) જ્ઞાનનો વિષય, વિશેષ છે. સામાન્ય નથી. (જ્ઞાનં વિશેષ વિષયવિષય ન તુ સામાન્ય વિષયવિષય) અને દર્શનનો વિષય, સામાન્ય છે પરંતુ વિશેષ નથી. (હર્શન સામાન્યપવિષયવિષય ન તુ વિશેષરૂપવિષયવિષય) તો કેવલજ્ઞાનનો વિષય, સામાન્ય અને વિશેષરૂપ સર્વ અર્થ કેવી રીતે ? અને કેવલદર્શનનો વિષય, સામાન્ય અને વિશેષરૂપ સર્વ અર્થ કેવી રીતે ? અર્થાતુ કેવલજ્ઞાન અને કેવલદર્શનનું સામાન્ય વિશેષોભયરૂપ સર્વાર્થવિષયકપણું અયુક્ત-ગેરવ્યાજબી છે. કારણ કે, કેવલજ્ઞાનકેવલદર્શનોભયો (કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બંને) સામાન્ય વિશેષોભયરૂપ વિષયક છે. વળી કેવલજ્ઞાનકેવલદર્શનોભય, એ એકલા કેવલજ્ઞાનરૂપ નથી, તેમજ એકલા કેવલદર્શનરૂપ નથી (કારણ કે; “રમાં નૈવ બેને બે જ કહેવાય એક ન જ કહેવાય આવો ન્યાય છે.) પરંતુ કેવલજ્ઞાનકેવલદર્શનોભયનિષ્ઠ ઉભયત્વવિશિષ્ટ કેવલજ્ઞાનકેવલદર્શનોભય છે. તે ઉભયનો-બંનેનો વિષય, વિશેષ અને સામાન્યરૂપ સર્વ અર્થ છે. તથાચ કેવલજ્ઞાનકેવલદર્શનથી ભિન્ન વિલક્ષણ, કેવલજ્ઞાન-કેવલદર્શનોભયરૂપ જ્ઞાનાંતર, તમોએ માન્યું નથી કે જેથી સર્વઅર્થવિષયકજ્ઞાન થાય ? અતઃ મુક્ત અવસ્થામાં, કેવલજ્ઞાનકેવલદર્શનોભયરૂપ, સર્વાર્થવિષયકજ્ઞાનાંતરનો અભાવ હોઈ સર્વજ્ઞતા કે સર્વદર્શિતાનો અભાવ છે. –ઉપરોક્ત પૂર્વપક્ષનું કરાતું ખંડન– उच्यते, नहि सामान्यविशेषयोर्भेद एव, किन्तु त एव पदार्थाः समविषमतया सम्प्रज्ञायमानाः सामान्यविशेषशब्दाभिधेयतां प्रतिपद्यन्ते, ततश्च त एव ज्ञायन्ते त एव द्रश्यन्ते इति युक्तं ज्ञानदर्शनयोः सर्वार्थविषयत्वमिति, ભાવાર્થ= (ઉત્તરપક્ષ:) સામાન્ય અને વિશેષનો ભેદ (આશ્રયભેદ) નહી હોવાથી, કેવલજ્ઞાનનો વિષય, (પ્રધાનરૂપથી) વિશેષ છે. અને (ગૌણરૂપથી) સામાન્ય છે. કેવલદર્શનનો વિષય, (પ્રધાનરૂપથી) સામાન્ય १ केवलज्ञानं, केवलज्ञानकेवलदर्शनोभयं न, केवलज्ञानकेवलदर्शनोभयगतमुभयत्वं, केवलज्ञानकेवलदर्शनात्मकोभयत्र, पर्याप्तिसम्बन्धेन वर्तमानं, न तु प्रत्येकं केवलज्ञाने वा केवलदर्शने । હતી અનુવાદક - મકરસૂરિ મ. ગુજરાતી બારા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy