SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ अस्पृशद्गतिवादः स्वावगाहभ्रान्त्यैवायं सम्भाव्यते सा चाऽयुक्ता > दण्डप्रसङ्गाद् अस्पृशत्ताव्याघाताच्च । पार्श्ववर्त्तिप्रदेशा १९ -અસ્પર્શોપનિષદ્અને આ ભ્રમ તો અનુચિત છે. કારણ કે એવું માનીએ તો પૂર્વે કહ્યું તેમ દંડ માનવાની આપત્તિ આવશે અને અસ્પૃશત્તાનો વ્યાઘાત થશે. વચ્ચેના પ્રદેશોની સ્પર્શના નથી થતી એવા આગમવચનનો બાધ થશે. પૂર્વપક્ષ :- અરે, અમે કેટલી વાર તો કહ્યું. અસ્પૃશત્તા વચ્ચેના પ્રદેશોની અપેક્ષાએ નહીં પણ આજુ-બાજુના પ્રદેશોની અપેક્ષાએ છે. માટે અસ્પૃશત્ત્વના બાધનો પ્રશ્ન આવતો જ નથી. ઉત્તરપક્ષ :- ભલા માણસ, આ રીતે તો સ્પૃશતિ પણ અસ્પૃશતિ બની જશે. જે ક્રમશઃ એક પછી એક પ્રદેશને સ્પર્શ કરતો જતો હોય, તે પણ આસ-પાસના પ્રદેશોને સ્પર્શ કરીને જતો હોય, એવું સંભવતું નથી. જે કોઈ પણ સ્પર્શતી ગતિ હશે, તેમાં ય પોતાની શ્રેણિના પ્રદેશોનો જ સ્પર્શ થશે, બીજા-આસપાસના પ્રદેશોનો નહીં. એટલે
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy