________________
माशीर्वथन
જૈનદર્શનનો પ્રાથમિક ગ્રંથ ન્યાયાવતાર છે અને તેના અનુવાદઆદિનું કાર્ય પં. સુખલાલજીએ વર્ષો પૂર્વે પ્રકાશિત કર્યું હતું તે હવે શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર દ્વારા પુન: પ્રકાશિત થઈ રહ્યો છે, તે જાણી આનંદ થયો છે. અત્યાર સુધી અનુપલબ્ધ એ ગ્રંથ વાચકોને ઉપલબ્ધ થશે તે આનંદનો વિષય છે. અભિનંદનનો વિષય છે. એ માટે શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર પણ અભિનંદનને પાત્ર
૨૩-૩-૯૫
દલસુખ માલવણિયા
અમદાવાદ