SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ચેઈયાણં સૂત્ર લલિતવિસ્તરા - अप्रेक्षावतस्तु यदृच्छाप्रवृत्तेः नटादिकल्पस्य गुणद्वेषिणो मृषावाद एव, अनर्थयोगात्, तत्परितोषस्तु तदन्यजनाधःकारी मिथ्यात्वग्रहविकारः। યો ,'दण्डीखण्डनिवसनं भस्मादिविभूषितं सतां शोच्यम्। पश्यत्यात्मानमलं ग्रही नरेन्द्रादपि ह्यधिकम्।।१।। मोहविकारसमेतः, पश्यत्यात्मानमेवमकृतार्थम्। तद्व्यत्ययलिङ्गरतं, कृतार्थमिति तद्ग्रहावेशात्।।२।। इत्यादि।'. तस्मात्प्रेक्षावन्तमङ्गीकृत्यैतत्सूत्रं सफलं प्रत्येतव्यमिति। લલિતવિકતરાર્થ - વળી, અપેક્ષાવાળા જીવની=વસ્તુનું સમાલોચન કર્યા વગર મુગ્ધતાથી પ્રવૃત્તિ કરનારા જીવની, ચદચ્છા પ્રવૃત્તિ હોવાથી નટ આદિ જેવા ગુણદ્વેષી જીવનો મૃષાવાદ જ છે=વધતી જતી શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ન કરું છું એ પ્રકારનું અભિધાન મૃષાવાદ જ છે; કેમ કે અનર્થનો યોગ છે તે ક્રિયાથી પાપબંધની પ્રાપ્તિ છે, વળી, તેનો પરિતોષકતે કાઉસ્સગ્ન કરવા દ્વારા થયેલો પરિતોષ, તેનાથી અન્ય જનને હીન કરનાર મિથ્યાત્વ ગ્રહનો વિકાર છે, જે પ્રમાણે અન્યો વડે કહેવાયું છે – દંડી જીર્ણ વાવાળા ભમ્માદિથી વિભૂષિત સંતપુરુષોને શોચ્ચ એવા પોતાને ગ્રહી-આગ્રહી પુરુષ, નરેન્દ્રથી પણ અત્યંત અધિક જુએ છે. મોહવિકારથી યુક્ત પુરુષ તેના વ્યત્યય લિંગમાં રત આ પ્રકારના અકૃતાર્થ એવા પોતાને “કૃતાર્થ' એ પ્રમાણે જુએ છે, કેમ કે તેના ગ્રહનો આવેલ છે. ઇત્યાદિ=ઈત્યાદિથી અન્ય શ્લોકોનું ગ્રહણ છે, તે કારણથી=અપેક્ષાવાળાનું પ્રસ્તુત સૂત્રનું ઉચ્ચારણ મૃષાવાદ છે તે કારણથી, પ્રેક્ષાવાનને આશ્રયીને=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનાર જીવને આશ્રયીને, આ સૂત્ર=અરિહંત ચેઈયાણં સૂત્ર, સફલ જાણવું. પંજિકા - 'तत्परितोषे'त्यादि, तेन-मृषावादेन मिथ्याकायोत्सर्गरूपेण, परितोषः -कृतार्थतारूपः, 'तुः' पुनरर्थे, तदन्यजनाधःकारी-सम्यक्कायोत्सर्गकारिलोकनीचत्वविधायी, मिथ्यात्वग्रहविकारो-मिथ्यात्वमेवोन्मादरूपतया ग्रहो-दोषविशेषः, तस्य विकार इति, 'एवमिति ग्रहप्रकारेण, 'तद्व्यत्ययलिङ्गरतमि ति, तस्य कृतार्थस्य, व्यत्ययः=अकृतार्थः, तस्य लिङ्गानि-उच्छृङ्खलप्रवृत्त्यादीनि, तेषु रतम्, 'तद्ग्रहावेशादि ति, स एव ग्रहो-मोहविकारः तद्ग्रहः, तस्य आवेशाद्-उद्रेकात्।
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy