SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પુકારવરદી સૂત્ર લલિતવિસ્તરા : आह, 'सुरगणनरेन्द्रमहितस्ये त्युक्तं, पुनर्देवदानवनरेन्द्रगणार्चितस्येति किमर्थम्?' उच्यते -प्रस्तुतभावान्वयफलतत्रिगमनत्वाददोषः, तस्यैवंगुणस्य धर्मस्य सारं सामर्थ्यमुपलभ्य कः सकर्णः प्रमादी ભવ્યારિરથ તિરૂા. લલિતવિસ્તરાર્થ ગઇથી શંકા કરે છે – સુરગણથી અને નરેન્દ્રથી મહિત એ પ્રમાણે મૃતધર્મનું વિશેષણ પૂર્વની ગાથામાં બતાવ્યું. ફરી દેવ-દાનવ-નરેન્દ્રગણથી અચિત એ પ્રકારે મૃતનું વિશેષણ ક્યા કારણે બતાવ્યું છે ? તેનો ઉત્તર આપે છે – પ્રસ્તુત ભાવના અન્વયરૂપ ફલ તેનું નિગમનપણું હોવાથી અદોષ છેઃપુનરુક્તિ દોષ નથી, તે આવા ગુણવાળા ધર્મના સારને સામર્થ્યને, પામીને કયો બુદ્ધિમાન પુરુષ ચાત્રિધર્મમાં પ્રમાદી થાય ? Il3II પંજિકા : 'प्रस्तुतभावान्वयफलतनिगमनत्वादिति, प्रस्तुतभावस्य सुरगणनरेन्द्रमहितः श्रुतधर्मो भगवानित्येवंलक्षणस्य, अन्वयः अनुवृत्तिः, स एव फलं-साध्यं यस्य तत्तथा, तस्य प्राग्वचनस्य, निगमनं समर्थनं पश्चात् कर्मधारयसमासे भावप्रत्यये च प्रस्तुतभावान्वयफलतत्रिगमनत्वं देवदानवनरेन्द्रगणार्चितस्येति यत् तस्माલિતિ ારા પંજિકાર્થ: "પ્રામાવાન્યા તિિત પ્રસ્તુરબાવાનવનાિનિત્વરિ લલિતવિસ્તરાનું પ્રતીક છે. પ્રસ્તુત ભાવનો સુરગણ નરેન્દ્રથી મહિત કૃતધર્મ ભગવાન આવા લક્ષણવાળો છે એ રૂપ પ્રસ્તુત ભાવતો, અત્યઅનુવૃત્તિ, તે જ ફલ=સાધ્ય છે જેને તે તેવું છે=પ્રસ્તુત ભાવના અવયના ફલવાળું છે, તેનું પૂર્વના વચનનું, તિગમત છે=સમર્થન છે, પછી કર્મધારય સમાસ અને ભાવપ્રત્યય હોતે છતે દેવ-દાનવ-નરેગણથી અચિંતનું પ્રસ્તુત ભાવ અત્થલ તદ્ નિગમતપણું એ પ્રમાણે જે છે તે કારણથી અદોષ છે. મા ભાવાર્થ - સામાન્યથી જોનારને પ્રશ્ન થાય કે ગાથા-૨માં શ્રતધર્મ સુરગણથી અને નરેન્દ્રથી પૂજાયેલ છે તેમ કહ્યું, વળી, પ્રસ્તુત ગાથામાં ફરી દેવ-દાનવ-નરેન્દ્રગણથી અર્ચિત શ્રતધર્મ છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે – સુરગણ - નરેન્દ્રથી પૂજાયેલો શ્રતધર્મ ગાથા-રમાં બતાવ્યું તેવા સ્વરૂપવાળો છે, તેથી તે મૃતધર્મ અજ્ઞાન અને મોહનો નાશ કરનાર છે અને જીવને મર્યાદામાં રાખનાર છે, માટે દેવતાઓ તેને પૂજે છે અને તેનું ફળ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy