SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ લલિતવિસ્તરા ભાગ-૨ છે, ઈશ્વર નિમિતમાત્ર કર્તા છે એમ સ્વીકાર કરાયે છતે, તત્વથી અકર્તુત્વ છે=ઈશ્વરનું અકર્તુત્વ છે; કેમ કે સ્વાતંત્ર્યની અસિદ્ધિ છે સ્વતંત્ર કર્તા એ રૂપ કર્તાના લક્ષણની અસિદ્ધિ છે, અને બંનેનો એકીભાવ નથી=ઈશ્વર અને મુક્ત એ બંનેનો એકીભાવ નથી; કેમ કે અન્યતના અભાવનો પ્રસંગ છે=ઈશ્વર કે મુક્ત એ બેમાંથી એકના અભાવનો પ્રસંગ છે, અને સત્તાના સત્તાંતર પ્રવેશમાં અનુપચય નથી અને ઉપચયમાં તે જ તે છે–પૂર્વની સત્તા જ મુક્ત થયેલા જીવની સત્તા છે એ અયુક્ત છે; કેમ કે તેનાથી અંતરને=પૂર્વની સત્તા કરતાં અન્ય સત્તાને, પામેલો તે છે=ઉપચય છે, એ પ્રકારની નીતિ છે, આ રીતે-પૂર્વમાં બતાવ્યું એ રીતે, અન્યનો=મુક્ત થયેલા જીવનો, અન્યત્ર=ઈશ્વરરૂપ પુરુષમાં, લય નથી એથી મોહવિષના પ્રસરમાં કટકબંધ છે= તત્વને જોવામાં મૂઢ દષ્ટિને કારણે વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જોયા વગર ઉન્મતની જેમ પદાર્થને જોવાની દૃષ્ટિરૂપ જે મોહવિષ પ્રસર થતો હતો તેને પ્રસ્તુત પદાર્થને જોનારી દષ્ટિથી કટકબંધની પ્રાપ્તિ થાય છે માટે કટકબંધ છે, તે કારણથી=પૂર્વનું કથન મોહવિષના પ્રસાર માટે કટકબંધ છે તે કારણથી, આ રીતે પૂર્વમાં યુક્તિથી બતાવ્યું એ રીતે, નિમિત્તકર્તુત્વ અને પરભાવની નિવૃત્તિ દ્વારા તત્વથી મુક્તાદિની સિદ્ધિ છે=ભગવાનના મુક્તત્વ મોચકત્વની સિદ્ધિ છે. II3oI પાલિકા : अथ कर्मादिकृतं जगद्वैचित्र्यं, पुरुषस्तु निमित्तमात्रत्वेन कर्तेत्यपि निरस्यन्नाहनिमित्तमात्रकर्तृत्वाभ्युपगमे तु-निमित्तं सन्नसौ कर्ता, इच्छादिदोषपरिजिहीर्षयेत्येवमङ्गीकरणे पुनः, तत्त्वतो निरुपचरिततया, अकर्तृत्वं-पुरुषस्य, हेतुमाह- स्वातन्त्र्यासिद्धेः-स्वतन्त्रः कर्तेतिकर्तृलक्षणानुपपत्तेः, तथाऽन्यस्यान्यत्र लयोऽप्यनुपपन्न इति दर्शयन्नाह 'नच' द्वयोः=मुक्तपरमपुरुषयोः, एकीभावो-लयलक्षणः, कुत इत्याह- अन्यतराभावप्रसङ्गाद=अन्यतरस्यमुक्तस्य परमपुरुषस्य वा, अभावप्रसङ्गात्-असत्त्वप्राप्तेः, अन्यतरस्येतरस्वरूपपरिणतौ तत्र लीनत्वोपपत्तेः, एतदनभ्युपगमे दूषणान्तरमाह न सत्तायाः परमपुरुषलक्षणायाः, सत्तान्तरप्रवेशे, सत्तान्तरे-मुक्तलक्षणे प्रविष्टे सतीत्यर्थः अनुपचयः किन्तूपचय एव वृद्धिरूपः, घृतादिपलस्य पलान्तरप्रवेश इव, यद्येवं ततः किमित्याह- उपचये च सत्तायाः, સવ' પ્રાની પુરુષ મુવા , “સા' સત્તા, તિ, યુ ક્તિ , વતઃ ? યતઃ તત્તરં=સત્તાન્તર पृथक् तत्सत्तापेक्षया, आपनः पाठान्तरे आसनः-प्राप्तः, 'स' इत्युपचयः, क्वचिच्चासत्रमिति पाठस्तत्र तदन्तरमिति योज्यम्, इति नीतिः-एषा न्यायमुद्रा। अथ प्रकृतसिद्धिमाह- न=नैव, एवं द्वयोरेकीभावेऽन्यतराभावप्रसङ्गेन, उपचये तदन्तरापत्त्या वा, अन्यस्य सामान्येन मुक्तादेः, अन्यत्र-पुरुषाकाशादौ, लय इति, एष लयनिषेधो मोहविषप्रसरकटकबन्धः-एवं
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy