________________
૧૦૪
લલિતવિસ્તરા ભાગ-૨
जे आयरसस्संतो, देहावयवा हवंति संकेता। तेसिं तत्थुवलद्धी पगासजोगा न इयरेसिं।।२।।' इत्यादि, चित्रास्तरणाधनेकवस्तुग्रहणावसरे चैकत्रानेकप्रतिबिम्बोदयासम्भवात्, सम्भवे वा प्रतिबिम्बसाकोपपत्तेः, तदनुसारेण परस्परसङ्कीर्णवस्तुप्रतिपत्तिप्रसङ्गादिति, एकस्मिन्नपि घटादौ सद्रूपे परिच्छिन्ने तद्रूपानतिक्रमात् शुद्धसङ्ग्रहनयाभिप्रायेण सर्वसत्तापरिच्छेदः सिध्यति। __ आह- 'सत्तामात्रपरिच्छेदेऽपि विशेषाणामनवबोधात् कथं सर्वावबोधसिद्धि रित्याशक्याह- विशेषाणामपि न केवलं सामान्यस्य, ज्ञेयत्वेन ज्ञानविषयत्वेन, ज्ञानगम्यत्वात् ज्ञानेन -अवबोधरूपेणावबोधनीयरूपत्वात्, यद्येवं ततः किमित्याह- न च-नैव, एते-विशेषाः, साक्षात्कारं दर्शनोपयोगम्, अन्तरेण विना, तेनासाक्षात्कृता इत्यर्थः, गम्यन्ते=बुध्यन्ते, कथमित्याह- सामान्यरूपानतिक्रमात्, सामान्यरूपातिक्रमे ह्यसद्रूपतया खरविषाणादिवदसन्त एव विशेषाः स्युरिति।
इदमुक्तं भवति-दर्शनोपयोगेन सामान्यमात्रावबोधेऽपि तत्स्वरूपानतिक्रमात् सङ्ग्रहनयाभिप्रायेण विशेषाणामपि ग्रहणाच्छद्मस्थोऽपि सर्वदा सर्वज्ञस्वभावः स्यात्, घातिकर्मक्षये तु सर्वनयसंमत्या निरुपचरितैव सर्वज्ञस्वभावता; ज्ञानक्रियायोगपद्यस्यैव मोक्षमार्गतेति, सर्वदर्शनस्वभावता तु सामान्यावबोधत एव सिद्धति न तत्सिद्धये यत्नः कृत इति। निसार्थ :
हेतुविशेषण ..... यत्नः कृत इति ।। सेतु विशेषता Ale भाटे ४ छ - पूर्वvi jd ભગવાનના આત્માનું સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવપણું હોતે છતે નિરાવરણ હોવાને કારણે અપ્રતિહાવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે, તેમાં સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવપણું હોતે છતે નિરાવરણરૂપ જે હેતુ છે તેના સર્વજ્ઞાન સર્વદર્શન સ્વભાવત્વરૂપ વિશેષણની સિદ્ધિ માટે કહે છે –
અને સર્વજ્ઞ સ્વભાવપણું છે=હેતુના વિશેષણપણાથી ઉપચસ્ત સર્વજ્ઞ સ્વભાવપણું સર્વ જીવોનું છે; કેમ કે સામાન્યથી=મહા સામાન્ય નામની સત્તારૂપ સામાન્યથી, સર્વ અવબોધની સિદ્ધિ હોવાને કારણે સર્વ એવા ધમસ્તિકાયાદિ જોયોના પરિચ્છેદનો સદ્ભાવ હોવાને કારણે, જીવમાં સર્વત્તા સ્વભાવપણું છે.
અહીં કેટલાક દર્શનવાદીઓ માને છે કે શેય વસ્તુનું પ્રતિબિંબ જ્ઞાનમાં સંક્રમણ પામે છે, માટે છદ્મસ્થને એક વસ્તુના બોધથી સત્તા માત્રનો બોધ થવાને કારણે સર્વ બોધની સિદ્ધિ છે તેમ કહી શકાય નહિ, તેના નિરાકરણ માટે હેતુ કહે છે –
વળી, શેય વસ્તુના પ્રતિબિંબના સંક્રમ એવા જ્ઞાનનું તદાકારપણું સ્વીકાર કરાયે છતેત્રણેય આકારપણું સ્વીકાર કરાયે છતે, અનેક દોષનો પ્રસંગ છે, વ્યાપ્તિની અનુપપત્તિ છે=ણેય વસ્તુ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એ પ્રકારની સર્વત્ર વ્યાપ્તિની અનુપપતિ છે, ઘમસ્તિકાય આદિમાં અમૂર્તપણું