SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. લલિતવિસ્તરા ભાગ-૧ પંજિકા - 'तेष्वनुकम्पेति। तेषु-चैत्यवन्दननिन्दकेषु, अनुकम्पा-दया, यथा 'अहो कष्टं! यदेते तपस्विनो रजस्तमोभ्यामावेष्टिता विवशा हितेषु मूढा इत्थमनिष्टमाचेष्टन्त इति।' ४. 'चेतसो न्यास' इति-अभिलाषातिरेकाच्चैत्यवन्दने एव पुनः पुनर्मनसः स्थापनं। ५. 'परा जिज्ञासे 'ति, 'परा'-विशेषवती, चैत्यवन्दनस्यैव जिज्ञासा ज्ञातुमिच्छा। ७. 'सत्कालापेक्षे' ति-सन्ध्यात्रयस्वरूपसुंदरकालाश्रयणम्। ९. 'युक्तस्वरते'ति-परयोगानुपघातिशब्दता। १०. 'पाठोपयोग' इति, पाठे-चैत्यवन्दनादिसूत्रगत एव, उपयोगो नित्योपयुक्तता। १५. 'लब्धलक्षत्वं चेति', लब्ध-निर्णीतं सर्वत्रानुष्ठाने लक्ष्य-पर्यन्तसाध्यं येन स तथा तद्भावस्तत्त्वं यथा 'जो उ गुणो दोसकरो, न सो गुणो, दोसमेव तं जाण। अगुणो वि हु होइ गुणो, विणिच्छओ सुन्दरो जत्थ।। त्ति। પંજિકાર્ય : Rષ્યનુષ્પત્તિ સુન્દર નાાત્તિ. તેઓમાં અનુકંપા એટલે તેઓમાં-ચૈત્યવંદનના હિંદકોમાં, અનુકંપા=દયા. તે દયાનું સ્વરૂપ “પથ'થી સ્પષ્ટ કરે છે – “અહો! કષ્ટ છે, જે કારણથી આ તપસ્વીઓ આ બિચારા જીવો, રજસ્તમસથી આવેષ્ટિત=રાગઠેષતા આવેશવાળા, વિવશ કર્મને વશ, હિતોમાં મૂઢ આ પ્રકારના અનિષ્ટ=ચૈત્યવંદનની નિંદા કરે એ પ્રકારના અહિતને, આચરે છે.” ત્તિ' દયાના સ્વરૂપકથનની સમાપ્તિમાં છે. ચિતનો વ્યાસ એટલે અભિલાષના અતિરેકથી ચૈત્યવંદનમાં જ ફરી ફરી મનનું સ્થાપન. પરા જિજ્ઞાસા એટલે પરા=વિશેષવાળી, ચેત્યવંદનવી જ જિજ્ઞાસા=જાણવાની ઈચ્છા. સત્કાલની અપેક્ષા એટલે સંધ્યાત્રય સ્વરૂપ સુંદર કાળનું આશ્રયણ-ચૈત્યવંદન કરવા અર્થે શાસ્ત્રસંમત એવા સુંદર કાળનું આશ્રયણ. યુક્તસ્વરતા એટલે પરના યોગની અનુપઘાતી એવી શબ્દતા ચૈત્યવંદન કરતી વખતે અન્ય વ્યક્તિના ધર્મયોગને ઉપઘાત નહીં કરનારી એવી શબ્દોચ્ચારણની પ્રવૃત્તિ. પાઠમાં ઉપયોગ એટલે ચૈત્યવંદનાદિ સૂત્રગત જ પાઠમાં ઉપયોગ=નિત્ય ઉપયુક્તતા. અને લબ્ધલક્ષ્યપણું એટલે પ્રાપ્ત કરાયું છેઃનિર્ણય કરાયું છે, સર્વ અનુષ્ઠાનમાં લલચ=પર્વતનું સાધ્ય, જેના વડે તે તેવા છે=લબ્ધલશ્યવાળા છે, તેનો ભાવ તે પણું છે=લબ્ધલચનો ભાવ લબ્ધલક્ષ્યપણું છે. તે લબ્ધલક્ષ્યનું સ્વરૂપ “રા'થી સ્પષ્ટ કરે છે –
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy