SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ / અનુક્રમણિકા પાના ન. ૧-૩ - i ૩-૫ ૩-૭ $ $ $ ૭-૧૧ ૧૧-૧૫ ૧૫-૧૯ ૧૯-૨૫ $ ask અનુક્રમણિકા વિષય પંજિકાકારનું મંગલાચરણ. લલિતવિસરાકારશ્રીનું મંગલાચરણ. ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા. સૂત્રની સંપૂર્ણ વ્યાખ્યા કરવાની ગ્રંથકારશ્રીની અસમર્થતા તેનું કારણ સૂત્ર-અનંત-ગમપર્યાયવાળું છે, હિંદુ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ દેશથી વ્યાખ્યા છતાં મંદબુદ્ધિ જીવો માટે સૂત્રની વ્યાખ્યાની સફળતાઅનુબંધ ચતુષ્ટય. મંદબુદ્ધિને ચૈત્યવંદનની નિષ્ફળતાની શંકા અને સમાધાન. ચૈત્યવંદન કરનારને અનાભોગ-માતૃસ્થાન આદિ દોષની શંકા-સમાધાન. ચૈત્યવંદનમાં લબ્ધિ આદિ નિમિત્તની શંકા અને સમાધાન-અધિકારીની ગવેષણા, માર્ગાનુસારી તીવ્ર ક્ષયોપશમવાળાને વિધિના ઉપયોગ વગર ચૈત્યવંદનનું સમ્યકકરણ. ધર્મના અધિકારીના ત્રણ લક્ષણો - અથી, સમર્થ, શાસ્ત્રથી અનિષિદ્ધ ચૈત્યવંદનના અધિકારીના ત્રણ લક્ષણો - એના બહુમાનવાળા, વિધિપર, ઉચિત પ્રવૃત્તિવાળા. ત્રણ લક્ષણોનો નિશ્ચય કરાવતા ૧૫ લિંગો :– ચૈત્યવંદનના બહુમાનવાળા (૧) તત્કથાપ્રીતિ (૨) નિંદા અશ્રવણ (૩) તદનુકંપા (૪) ચિત્તનો ન્યાસ (૫) પરાજિજ્ઞાસા. - વિધિપર (૧) ગુરુવિનય (૨) સત્કાલ અપેક્ષા (૩) ઉચિત આસન (૪) યુક્તસ્વરતા (૫) પાઠનો ઉપયોગ. - ઉચિત પ્રવૃત્તિવાળા (૧) લોકપ્રિયત્ન (૨) અગહિતક્રિયા. (૩) કષ્ટમાં ધૈર્ય (૪) શક્તિ પ્રમાણે ત્યાગ (૫) લબ્ધ લશ્યત્વ અધિકારીને જાણીને ભણાવવું, અન્યથા દોષ. અનધિકારિ જીવને ચૈત્યવંદન આપવાથી થતો દોષ, અધિકારિને જાણીને ભણાવવાની શિખામણ. અધિકારિને ચૈત્યવંદન આપવાથી અધ્યાપકને થતા લાભો ચૈત્યવંદન કરનારના અપવાદનું સ્વરૂપ અધ્યાપકે પૂર્વે શું કરવું? પ્રવચનનું ગાંભીર્ય સમજાવવું અન્યદર્શન સાથે તુલના કરી બતાવવી જિનાજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરનાર ઉત્તમ પુરુષોના દષ્ટાંત સમજાવવા ૨૫-૩૪ ૩૪-૪૨ ૧૧. ૪૨-૪૫ ૧૨.
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy