SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નમુત્યુi અરિહંતાણે હવે “ગુરુયોગ” નામના વ્યાખ્યાના અંગમાં રહેલ તંદપર્યયાત્... ઇત્યાદિનો અર્થ સ્પષ્ટ કરે છે – આવા પ્રકારના ગુણોથી વિપરીત ગુરુથી=પૂર્વે લલિતવિસ્તારમાં વર્ણન કર્યા એવા પ્રકારના ગુણોથી રહિત ગુરુથી, વિપર્યયની સિદ્ધિ હોવાથી અવ્યાખ્યાનની સિદ્ધિ હોવાથી, આવા પ્રકારના ગુણોવાળા ગુરુ સાથે સંબંધ એ ગુરુયોગ છે, એમ લલિતવિસ્તરા સાથે અવય છે. આના ભાવન અર્થે કહે છેઃવિપરીત ગુરુથી અવ્યાખ્યાનની સિદ્ધિ છે એનું ભાન કરવા માટે લલિતવિસ્તરાકાર કહે છે – તવ્યાધ્યાનમ્ ઈત્યાદિ. અભય-અસ્પર્શનીયતા વ્યાયથી એટલે ભણ્ય પણ ગોમાંસાદિકભક્ષણ કરી શકાય એવા પણ ગાયનું માંસ આદિ, કુત્સિતપણું હોવાથી અભક્ષ્ય છે, અને સ્પર્શનીય પણ=સ્પર્શ કરી શકાય એવા પણ, ચાંડાલ આદિ કોઈકને=ઉત્તમજાતિવાળા બ્રાહ્મણ આદિ કોઈકને, કુત્સિતપણું હોવાથી અસ્પર્શનીય છે, તે બે જ ન્યાય છે=દગંત છે, તેનાથી તે વ્યાયથી, આ અનર્થલવાળું છે, એમ લલિતવિસ્તરા સાથે સંબંધ છે. હવે “વિધિપરતા' નામના વ્યાખ્યાના અંગમાં રહેલ તન્મવાનુપત્તેિનો અર્થ સ્પષ્ટ કરે છે – તેના ભાવની અનુપપતિ હોવાથી એટલે ઉપેયમાં વ્યભિચારી એવા ઉપાયનું ઉપાથપણું ઘટતું નથી, એ પ્રકારનો ભાવ છે. હવે “બોધપરિણતિ' નામના વ્યાખ્યાના અંગમાં રહેલ વૈદ્યવિશેષપરિજ્ઞાનાનો અર્થ સ્પષ્ટ કરે છે – વૈદ્યવિશેષ પરિણાનથી એટલે વૈવિશેષ જેવું પરિણામ છે તેનાથી, તે સાધ્યવ્યાધિ કલ્પ છે, એમ લલિતવિસ્તરા સાથે યોગ છે. અહીં આ ભાવ છે – જે પ્રમાણે વધવિશેષથી સાથ્થવ્યાધિ તિવર્તન પામે છે, તે પ્રમાણે પરિક્ષાનથી અનાભોગમાત્ર તિવર્તન પામે છે. તિ' સામત્ર ખાવાથી કરેલ કથનની સમાપ્તિમાં છે. હવે “શૈર્ય' નામના વ્યાખ્યાના અંગમાં રહેલ ત૬જ્ઞાનપદનમ્ વગેરે પદોનો અર્થ સ્પષ્ટ કરે છે – તજજ્ઞનું ઉપહસન એટલે સ્વયં જાણેલ એવા જોયતા અનભિન્ન ઉપર અપહસન, વિવાદનો પરિત્યાગ ‘તેના અનભિજ્ઞો સાથે' એ પ્રમાણે જણાય છે=અધ્યાહાર છે, અર્થાત પોતે જાણેલ શેયને નહીં જાણનારા જીવો સાથે વિવાદનો પરિત્યાગ, અજ્ઞના બુદ્ધિભેદ, અકરણ એટલે સમ્યગૈત્યવંદનાદિને નહીં જાણતા એવા જીવોને ત્યાં ચૈત્યવંદનવા વિષયમાં, અપ્રવૃત્તિના પરિણામ અનાપાદન. પ્રજ્ઞાપનીયમાં નિયોગ છે= પ્રજ્ઞાપનીયને જ સમ્યફકરણમાં નિયોજન કરે છે. હવે ‘ઉક્તક્રિયા' નામના વ્યાખ્યાના અંગમાં રહેલ સચથી સસ્તા સુધી અર્થ સ્પષ્ટ કરે છે – ઉક્તની=વચનથી આદિષ્ટ એવા ચૈત્યવંદનાદિની, તેને જ વિશેષિત કરે છે – વિજ્ઞાત=વચનના અનુસારથી જ વિનિશ્ચિત એવા વિષયવિભાગવાળા, તે તે કાળ સાથે યોગી તે તે ચિત્ર રૂપ તેના અવસરના લક્ષણવાળા કાળ સાથે સંબંધવાળા, એવા ઉક્તની;
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy