________________
૬
.
અને આ પછીની આ મૂળ ગ્રંથ ઉપર બીજી ટીકા આ. શ્રી ગુણરત્નસૂરિજીની ખનેલી જણાય છે. પ્રસ્તુત આ. શ્રી વિદ્યાતિલકસૂરિજીની આ ટીકાની અસર આ, શ્રી ગુણરત્નસૂરિજીની ટીકા ઉપર થયેલી જરૂર દેખાઇ આવે છે. સંશાધન તથા 'પાદનમાં તેના ઉપયાગ પણ અમે છુટથી કરેલા છે. વાંચીને તે, તેને મળતાં અમેએ કરેલાં ટિપ્પના ઉપરથી સમજી શકાશે. ગુણુરત્નસૂરિજીની આ ટીકા · તરહસ્યદીપિકા ' નામની છે. તેનું ગ્રંથ પ્રમાણુ ૪૨૫૨ શ્લોકનું હાઇ બૃહદ્દવ્રુત્તિના નામે પણ તે જૈન સાહિત્યમાં આળખાય છે. તેની અપેક્ષાએ પ્રસ્તુત ટીકા લઘુત્તિના નામે ઓળખાય છે. ગુણરત્નસૂરિજી તપાગચ્છના આ. શ્રીદેવસુંદરસૂરિજીના શિષ્ય હતા. તેમણે પણ કલ્પાન્તર્વોચ્ચ, ક્રિયારત્નસમુચ્ચય તથા અવસૂરિઓ વિગેરે ક્ષણા ગ્રન્થા રચી જૈનવા ગમયની અપૂર્વ સેવા કરી છે. ષન ઉપરની ટીકા તેઓશ્રીએ સ. ૧૪૬૬ ના અરસામાં રચેલી છે. આ ટીકામાં તેઓશ્રીએ દરેક દર્શનાની ચર્ચાને અંતે તે તે મતવાલાના બાલ વૈષ, વિચાર, આચાર, પ્રક્રિયા, માન્ય ગ્રન્થ, ઇષ્ટ ઉપાસના આદિની નોંધ પણ ઠીક ઠીક આપેલ હાઈ અભ્યાસીઓને સાપયાગી જાણી તેના સબંધ અમે ટિપ્પનામાં લીધેલ છે. મજકુર બૃહદ્કૃત્તિનું સૌંપાદન કાર્ય સ્વસ્થ પરમગુરૂદેવ સકલાગમરહસ્યવેદિ આ. વિજયદાનસૂરીશ્વરજીના શુભ હસ્તે થયેલુ છે.
આ સિવાય ષડ્દર્શન ઉપર ખીજી ક્રાઇ ટીકા થઇ હાવાનું દૃષ્ટિગોચર થતું નથી, આ ગ્રંથના સંપાદનમાં શ્રી હારિભદ્રીય ષડ્દર્શન સંપૂર્ણ થયા પછી એક અજ્ઞાતક કે લઘુ ષટ્ટાન સમુચ્ચય આપવામાં આવેલ છે. જો કે ચ્યા ષડૂદર્શને આ પુસ્તકનાં માત્ર ત્રણ પૃષ્ઠ જ રાયાં છે, તાપણુ લેખકના શ્રમ આવકારવા લાયક છે. પૃ. ૧૫૭માં તેમણે કયા દર્શન કયા નયમતને અનુસરે છે તે તારવવા સાથે નય, દુય, તથા પ્રમાણુ વચ્ચે રહેલ વિશેષતાને પણ સ્પષ્ટ કરી છે, તેની થાડીક પ`ક્તિ નીચે મુજબ છે-