SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન શીષદનસમુચ્ચય લઘુટીકાની એક હસ્તપ્રતિ સં. ૧૯૯૯ના અમારા વિહારમાં શ્રી રાધનપુરમાં મહારા અવલોકવામાં આવતાં અને લાગ્યું કે તુલનાત્મક દૃષ્ટિએ દાર્શનિક સાહિત્યને અભ્યાસ કરવા માગતા આ જમાનામાં આ ગ્રંથરત્નનું સંપાદન થયું હોય તે તે અતીવ ઉપયોગી નિવડે. આ ગ્રંથના ભૂલકાર યાકિની મહત્તરાસનું સુપ્રસિહ ૧૪૪ ગ્રંથના કર્તા આચાર્ય પ્રવર શ્રી હરિભકરિ મહારાજા છે. તેઓશ્રીએ ૮૭ માં બળ વદર્શનની રચના કરી છે. તેમાં બોદ્ધ, નિયાયિક, સાંખ્ય, જેન, વૈશેષિક, જેમનિ અને લોકાયત–ભોતિક, એ મતનું નિરૂપણ કરેલું છે. સુગૃહીત નામધેય આચાર્યશ્રી હરિભસૂરિ મહારાજે આસ્તિક અનાસ્તિક દર્શનેની આ રીતે સંકલના કરવાની પ્રેરણું પોતાના પુરગામી સમર્થ જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીની ચમત્કારિ બગસીઓમાંથી મેળવી હેય એમ કેટલાકનું માનવું છે. આને મળતો પ્રયાસ જેનેરેમાં માધવાચા “ સર્વદર્શનસંગ્રહ’ રચીને કરેલ છે. તે આનું એક અનુકરણ માત્ર છે. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં શ્રી મેહનલાલ દલીચંદ આ વિષે પૃ. ૧૧૪ પેરા ૧૬૧માં લખે છે કે આ બત્રીશીએ જ શ્રી હરિભદ્રસૂરિના દર્શન સમુચ્ચય અને માધવાચાર્યના સર્વદર્શન સંગ્રહની પ્રાથમિક ભૂમિકા છે.” તેઓશ્રીના રચેલા ચારે અનુયોગ ઉપર મૂલ તથા ટીકાપે સંસ્કૃત તથા પ્રાપ્ત ભાષામાં ગલા તથા પા પહતિથી આગરિક તથા તાકિ એમ
SR No.022448
Book TitleShaddarshan Samucchay
Original Sutra AuthorN/A
AuthorVijayjambusuri
PublisherMuktabai Gyanmandir Sansad
Publication Year1950
Total Pages194
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy