SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છણે છે. બન્ને બાજુના હાંસીયાને વિભાગ લખતી વખતે વધારે રાખવામાં આવે. પરંતુ આ પહેલાંના અન્યોન્ય સંગ્રાહકના દુર્લક્ષ્યથી તે ઘણે. તુટી ગયેલ છે અને તેથી કેટલેક સ્થલે ટિપણુ હતાં તેની નોંધ લઈ શકાઈ નથી. પ્રતિનાં પાનાં ૧૫ છે. પ્રતિ પત્રમાં પંક્તિ તથા અક્ષરનું પ્રમાણે એક સરખું નથી. પંક્તિ કેઈકમાં ૧૬-૧૮-૧૯-૧૨ તેમજ ૨૩ પણ છે અને પ્રત્યેક પંક્તિમાં અક્ષરે ૪૮ થી ૭૧ સુધી પણ લખાયેલા જેવા માં આવે છે. આ કારણથી પ્રતિલેખકના હાથે લીપીસીપ્ટવ જળવાયું નથી, તદુપરાંત વર્ણ વિભ્રમ પણ કેટલેક સ્થળે ઉમે કરાયેલ દેખવામાં આવે છે. તે નિઃશંક બને છે. આ પ્રતિમા પાનાની લંબાઈ પહેબળાઈ ૧૧૮૪ ઇંચની એક સરખી છે. આ પ્રતિને અંતે "संवत् १५७१ वर्षे ज्येष्ठसुदि ६दिने सोमवारे लिलिखे मुर पनवद्धनेन टीकेयं षड्दर्शनसमुच्चयस्य।" આ પ્રમાણે પુપિકા છે. એને અર્થ “મુનિ પદ્વવધને આ ટીઝ રચી’ એમ નથી, પરંતુ અગાઉ રચાયેલી આ ટીકાની કેપી-નકલ સં. ૧૫૭૧ના જેઠ સુદ ૬ સેમવારે લખી છે. પ્રતિલેખકે આ રીતે પિતાને લખવાને સંવત્ તે જણાવ્યો છે, કિન્તુ ટીકાકારની પ્રશસ્તિના સાત પ્લેકમાંથી ગમે તે કારણે પહેલા પાંચ કે લખ્યા નથી. “ઘ' પ્રતિના લેખકે પણ પ્રશસ્તિનાં આવ પલ્લો લખ્યાં નથી અને પ્રતિના અંતે એવું લખ્યું છે જેથી આ ટીકા આ. હરિભકમરિની પા હોય તેવો ભ્રમ વાંચનારને થાય. આ હકીક્ત “ઘ' પ્રતિના પરિચયમાં બતાવવામાં આવશે. આથી આવા લેખકે જાયે અજાયે ખરા ટીકાકાર અને ટીકાના રચના કાળ માટે ભ્રમ પેદા કરવાના જોખમદાર બને છે. ઈ. સન ૧૯૦૫ (વિ. સં. ૧૯૬૨)
SR No.022448
Book TitleShaddarshan Samucchay
Original Sutra AuthorN/A
AuthorVijayjambusuri
PublisherMuktabai Gyanmandir Sansad
Publication Year1950
Total Pages194
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy