________________
૧૧
સાદિક નયાનું, સાત એકાન્તવાદાનુ, તથા તે સમગ્રતા જેમાં સમાવેશ થયે છે તે અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ-સસલગી આદિનું સ્વરૂપ પણ તલપશી આલેખાયેલ વાંચકા આ ગ્રંથના મૂળ, ટીકા, તથા ટિપ્પન વિભાગેામાં રીતસર જોઈ શકશે. સાથે સાથે આ ગ્રંથમાંથી તેઓને એ પ્રકાશ પશુ પ્રાપ્ત થશે કે— પરંપરાને આજ્ઞાવત્ માન્ય રાખવાના શાસ્ત્રાજ્ઞામા આદેશ અધપર પરા માટે નથી પરંતુ આગમાત યુક્તિયુક્ત હાય તેને જ માટે છે, ' તેમજ હાલમાં પાશ્ચિમાત્ય વિદ્યાના પ્રવેશથી પૃથ્વી ચર અને સૂર્યાદિ સ્થિર હાવાનું જે બતાવાય છે તે તેમ નથી કિન્તુ પૃથ્વી સ્થિર અને સૂદ્ધિ ચર છે એમ અનુમાનાદિ પ્રમાણેાના વિષયમાં પ્રત્યક્ષ સિદ્ધ બતાવાયું છે.
આ ગ્રન્થના સ્વાધ્યાયથી દરેક તટસ્થ પરીક્ષકને પ્રત્યેક દર્શનને મુકાબલા કરતાં સુગત તથા વાન્તાદિ અન્ય તમામ દર્શના કરતાં જૈનદર્શનની શુદ્ધ સન પ્રરૂપિત શુદ્ધ તાત્ત્વિક તથા વૈજ્ઞાનિક બધી દૃષ્ટિથી સર્વાંગ સૌંપૂર્ણ સ†દયના સાધક તરીકેની વિશિષ્ટતા તરી આવ્યા વિના રહેશે નહિ. અન્ય સવ દર્શીતા જૈનદર્શનમાંથી ભિન્ન ભિન્ન એકાન્ત નયનાદા લઈને નીકળેલાં છે, તે એક નક્કર હકીકત છે તે ભૂલાવું ન જોઇએ.
વમાનમાં જે અનેક પ્રકારના વાદે આ દેશમાં અને અન્યદેશામાં પણ ચાલી રહ્યા છે તે શ્વિર, અહિંસા તથા સત્યને ઢાલરૂપે ચાહે તેટલા આગળ ધરે તેથી તેનું ભોતિકવાદિપણું પરીક્ષક આગળ ખીન્નુલ ગુપ્ત રહી શકે તેવું નથો. નામ આકારથી ભિન્ન કલેવરને ધરાવી પેાતાને ' ય ' કહેવડાવતા આ વાદેને ઝુકાવ ઇસ્લામ, ઇસાઈ આફ્રિ અનાય વાદો તરફ જ વળેલા જોવાશે, એટલું જ નહિ, વિશેષતઃ અનુકરણ પણુ તેવુ જ થયેલું અને થતું માલુમ પડશે. આ જડવાદાની અસર નીચે
.