SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણ–ફલનું લક્ષણ, પ્રમાણાભાસ વિગેરેનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૭ સાતમા પરિચ્છેદમાં નય, નયાભાસ વિગેરેનું વર્ણન કર્યું છે. આઠમા પરિચ્છેદમાં વાદનુ લક્ષણ, વાદી–પ્રતિવાદી–સભ્યસભાપતિ વિગેરેના સ્વરૂપનું વર્ણન કરેલ છે. આ રીતે વિવિધ વિષયોના વર્ણન દ્વારા આ ગ્રંથ સમાપ્ત કરેલ છે. આ ગ્રંથ કેટલાક સમયથી અપ્રાપ્ય હતો. અને અભ્યાસકોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી. આથી ન્યાયદર્શન નિષ્ણાત, પ્રખર વ્યાખ્યાતા પૂ. આચાર્યદેવ વિજયરામસૂરીશ્વરજી ડહેલાવાળાએ આ ગ્રંથ છપાવી અભ્યાસકોને સુલભ કરી આપેલ છે. જ્ઞાન પંચમી સંવત ૨૦૪૦ પં. બાબુભાઈ સવચંદ શાહ શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જનતત્ત્વજ્ઞાનશાળા અમદાવાદ.
SR No.022441
Book TitlePramannay Tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorVijayramsuri
PublisherSurendrasuri Jain Tattvagyan Shala
Publication Year1984
Total Pages70
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy