SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ન ૧ ~ ~~~~~~~~~~~~~ ~ प्रमाणनयतत्वालोकालङ्कारः રૂપ પરવાક્યના પુસ્તક’ પદ સાથે ચાલે છે તે સંબંધ જોડતાં વાકય સાચું નથી બનતું. પરંતુ આ વાક્યની ભિન્નભિન્ન માન્યતાવાળા પૂર્વના આઠ મટે છે અને તેને વિસ્તૃત વિચાર રત્નાકર થકી જોઈ લેપ શબ્દ વ્યાખ્યા, स्वाभाविकसामर्थ्यसमयाभ्याम् अर्थबोधनिबन्धनं शब्दः ॥११॥ અર્થ–સ્વાભાવિક શકિત અને સંકેતવડે પદાર્થને બધ કરાવનાર શબ્દ છે. ' વિશેષાર્થ –શબ્દ અર્થને બંધ કરાવે છે તેમાં શક્તિ અને સંકેત એ બે ખાસ કારણરૂપે હોય છે. શક્તિ તેને કહેવામાં આવે છે કે જે પોતાના કારણે સિવાય ઉત્પન્ન ન થાય અર્થાત્ અર્થને પ્રતિપાદન કરાવનારી સમર્થ ગ્યતા તે શક્તિ છે. અને આ શબ્દ આ અર્થને પ્રતિપાદન કરે છે એ પુરૂષેચ્છા પ્રમાણે નિયમ કરવામાં આવે તે સંકેત છે. ૫ ૧ “ માર્ચત ક્વો વાવ” ૨ “વવાનાં સંપાતો વાવમ” ૩ “ નિત્યનિવયવં વાવ” ४ 'परिकल्पितवर्णपदविभागो वाक्यम् । ૫ * વનાં મે વચમ્ ” ૬ “ યુદ્ધ નુ સંહારમન્તત વાવી ? ૭ : મા પદું વાચ’ ૮ પૃથર્વપદ્ધ સાપેક્ષે વાવ ’ - N
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy