SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ प्रमाणनयतत्त्वालोकालङ्कारः ~ ~~ ~~~~ अत्र शरीरिणि रोगातिशयः समस्ति निरोगव्यापारानु વસ્ત્ર | ૨૦૧છે. અર્થ આ પ્રાણીને વિષે રોગને વધારે છે. કારણકે તેને વિષે નિરોગી પુરુષની ચેષ્ટા જણાતી નથી. આ વિરુદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ છે. ' વિશેષાર્થ–પ્રસ્તુત અનુમાનમાં વિધિરૂપ સાધ્ય રેગનો વધારો” છે. તેનું વિરુદ્ધ આરોગ્ય હોઈ શકે. અને તે અરેગ્યનું કાર્ય અમુક વિશિષ્ટ ચેષ્ટા છે. તે ન હોવાથી રેગી છે એ વાત સિદ્ધ થાય છે. વિરુદકારણનુપલબ્ધનું ઉદાહરણ विरुद्धकारणानुपलब्धिर्यथाविधतेऽत्र प्राणिनि कष्टमिष्टसंयोगाभावात् ॥१६॥ અર્થ–આ પ્રાણીને વિષે કષ્ટ છે. કારણકે તેને ઈષ્ટ પદાર્થને મેળાપ થયે નથી. આ વિરુદ્ધ કારણાનુપલબ્ધિનું ઉદાહરણ છે. વિશેષાર્થ—આમાં વિધિરૂપ સાધ્ય કષ્ટ છે. ને તે કષ્ટનું વિરુદ્ધ સુખ છે. અને આ સુખ ઈષ્ટપુરુષના સંયોગદ્વારા ઉત્પન્ન થાય છે. તે ઈષ્ટસાગરૂપ કારણ ન હોવાથી દુઃખ છે એ વસ્તુ સિદ્ધ થાય છે. વિરુદ્ધસ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ– विरुद्धस्वभावानुपलब्धियथा--वस्तुजातमनेकान्तात्मकमेकान्तस्वभावानुपलभ्भात् ॥ १०७ ॥ અર્થવસ્તુમાત્ર અનેક ધર્માત્મક છે. કારણકે વસ્તુને
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy