SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमाणनयतत्त्वालोकालङ्कारः અવિરૂદ્ધાનુપલબ્ધિના પ્રકાર—— २७ तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ॥ ९४ ॥ અં—આ એ અનુપલબ્ધિ હેતુમાં અવિરુદ્ધાનુપલબ્ધિ નિષેધનું ભાન કરાવવામાં સાત પ્રકારે છે. તે પ્રકારાના નામ નિર્દેશ— प्रतिषेध्येनाविरुध्धानां स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचराणामनुपलब्धिरिति ।। ९५ ।। અથ—પ્રતિષેધકરવાયેાગ્ય પદાર્થની સાથેના વાસ્તવિક સ્વભાવ, વ્યાપક, કા, કારણ, પૂર્વ ચર, ઉત્તરચર અને સહચરની હેતુ તરીકે અવિદ્યમાનતા તે અવિરુદ્ધ અનુપલબ્ધિ. ११४ વિશેષા :—૧ અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિ, ૨ અવિ રુદ્ધ વ્યાપકાનુપલબ્ધિ ૩ અવિરુદ્ધ કાર્યોનુપલબ્ધિ, ૪ અવિરુદ્ધ કારણાનુપલબ્ધિ ૫ અવિરુદ્ધ પૂર્વ ચરાનુપલબ્ધિ ૬ અવિરુદ્ધ ઉત્તરચરાનુપલબ્ધિ ૭ અવિરુદ્ધ સહુચરાનુપલબ્ધિ. એરીતે નિષેધને સિદ્ધ કરવામાં સાત પ્રકારની અનુપલબ્ધિ સમર્થ છે. અવિરુદ્ધ સ્વભાવાનુપલબ્ધિનું ઉદાહરણ स्वभावानुपलब्धिर्यथा - नास्त्यत्र भूतले कुम्भः, उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् ॥ ९६ ॥ અ આ પ્રદેશને વિષે ઘડા નથી. કારણકે ઉપ२७ अविरुद्धानुपलब्धि प्रतिषेधे सप्तधा स्वभाव व्यापक कार्यकारण पूर्वोत्तरसहचरानुपलम्भभेदात् ॥७८॥ પરિક્ષામૂખ. પૃ. ૫૪.
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy