SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનશાસ આ પ્રમાણે શ્રીમાન મુનિચંદ્રસુરિ મહારાજે તેની હાંશીયારી અને સદ્દભાગ્યે સાંભછ્યું અને જોયું. અને સાથે ગુરૂ મુનિચદ્રસૂરિની સાથે વિચાર કર્યું કે આવેા મહાભાગ્યશાળી માગણી તે દીક્ષા. બાળક જો નાની વયે દીક્ષા લે તે નમાં જરૂરી પ્રભાવક નીવડે. આચાર્ય મહારાજે તરતજ વીરનાગને મેલાવ્યા તે પેાતાના શિષ્ય તરીકે તેના બાળકની માગણી કરી, શ્રદ્ધાળુ વીરનાગે કહ્યું કે મહારાજ ! અમે વૃદ્ધ છીએ. અને અમારે આધારભૂત આ એક બાળક જ છે. છતાં પણ જો આપતી ઈચ્છા આમજ હેાય તા આ બાળક આપને જ છે. કારણકે આપ મારા ગુરૂ હોવા ઉપરાંત ઉપકારી છે અને સદ્ વિચારીને જ કહેતા હશે. એટલે મારે આમાં કાઇ કહેવા યાગ્ય નથી; આખરે ગુરૂ મહારાજે માતાની પણ અનુમતિ લઇ તે બાળકને સ. ૧૧૫૨ માં પૂ`ચંદ્રની નવવર્ષની વયે દીક્ષા આપી, અને જેનું નામ રામચંદ્ર રાખ્યું. ભગવાન શ્રી મહાવીર સ્વામીથી ૬૨૦ વર્ષ પછી ૧૬ મી માટે વિક્રમની ખીજી સદીમાં દશપૂર્વાધર શ્રી વજીસ્વામી થયા. ત્યારપછી તેમના પ્રશિષ્ય ચંદ્રસૂરિ દ્વારા પ્રસિદ્ધ થયેલ ચંદ્રકુલમાં ૩૪ મી પાટે શ્રીમાન્ ઉદ્યોતન સુરિ થયા, ને તેજ મહર્ષિના હાથે વિક્રમની દશમી સદીમાં ( બૃહત્ ગચ્છ ) વડગચ્છની સ્થાપના થઈ. જિગચ્છમાં વિનયચંદ્ર વાચકના શિષ્ય મુનિચંદ્રસુરિ થયા કે જેઓએ આ જીવનભર સમગ્ર વિગÙએને ત્યાગી હતી. તે જે સૌવીરનું જ પાણી પીતા હતા. તે જમનામાં આ મહાપુરુષ પવિત્રતાએ કરીને ગૌતમસ્વામિ સરખા લેખાતા હતા, છતાં જેએએ તપસ્યા સાથે પેાતાની અસાધારણ વિદ્વતાથી અનેક ગ્રન્થા રચ્યા હતા જેમાંના સત્યાવીસ ઉપલબ્ધ છે. સુનિચંદ્રસુરિના પરિચય
SR No.022423
Book TitlePramannay tattvalolankar
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1933
Total Pages298
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy