SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત અસદ્દભૂત વ્યવહારથી રે, જીવ અચેતનધર્મ, પરમભાવગ્રાહક નયઈ રે, મૂરત કર્મ-નોકર્મ રે II૧૩/શા (૨૧૫) ચતુર. અસદ્ભુત વ્યવહારનયથી જીવ (અચેતનધર્મક) અચેતનસ્વભાવ કહિઈ. ત વ “નરોડયમ, - ૩તનોડય” ઇત્યાદિ વ્યવહાર છઈ. एतेन 'मां न जानामि' इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धिर्वेदान्तिनाम् अपास्ता, असद्भूतव्यवहारनयग्राह्यणाचेतनस्वभावेनैव तदुपपत्तेः । પરમભાવગ્રાહક નઈ કર્મ-નોકર્મનઈ મૂર્તસ્વભાવ કહિઈ. “ઈમ ગુણવંત સમજી લીયો. /૧૩/૭ अभूतव्यवहारेण जीवेऽचेतनधर्मता। कर्म-नोकर्ममूर्त्तत्वं परमभावबोधके ।।१३/७।। परामर्शः જે મૂર્તરવભાવમાં નયપ્રચાર જે લોકાઈ - અસભૂત વ્યવહારથી જીવમાં અચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયના મતે કર્મમાં અને નોકર્મમાં મૂર્તસ્વભાવ છે. (૧૩/૭) ) આત્માના અચેતન્નરવભાવને હટાવીએ) આલિક ઉપનય :- ઘણી વાર કોઈની સાથે વાતચીત કરતાં કરતાં માણસ વચ્ચે વચ્ચે માથું દર ખંજવાળવાનું કામ, માખી-મચ્છરને ઉડાડવાનું કામ, હાથ-પગને હલાવવાનું કામ, નજરને અન્યત્ર લાવવાનું કામ... વગેરે અનેક કામો કરતો રહે છે. તેમ છતાં તે તે ક્રિયાની તે નોંધ પણ લેતો ઘી નથી. તેના ઉપયોગની બહાર ઉપરોક્ત રીતે અનેક ક્રિયાઓ તેના જ દ્વારા થતી હોય છે. આનાથી A, ફલિત થાય છે કે આત્મામાં જડતા = ઉપયોગશૂન્યતા = અચેતનતા = અચેતનસ્વભાવ પણ રહેલ " છે. આવી જડતા જ્યારે દૂર થાય, પોતાની નાનામાં નાની પણ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક અને ચીવટપૂર્વક થાય, તો જ સાધક તાત્ત્વિક રીતે મોક્ષમાર્ગે આગળ વધી શકે. છે આ જ કારણસર સૂયગડાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં ક્રિયાસ્થાન નામના બીજા અધ્યયનમાં જણાવેલ * છે કે “સાધુ ઉપયોગપૂર્વક જ ચાલે, ઊભો રહે, બેસે, પડખું બદલે, ગોચરી વાપરે, બોલે તથા 01 ઉપયોગસહિત જ વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ (દંડાસણ) લે અથવા મૂકે. યાવતું આંખની પાંપણનો પલકારો પણ ઉપયોગયુક્ત જ હોય.” ઈ ભેદજ્ઞાનને ઉજાગર કરીએ . (૧) શરીર અને આત્મા વચ્ચે ભેદજ્ઞાનનો પ્રાથમિક અભ્યાસ ચાલતો હોય તેવી દશામાં પોતાની કર્તુત્વપરિણતિ છોડવા માટે સાધકે ધીરજપૂર્વક એમ વિચારવું કે “આ શરીરસ્વરૂપ યંત્ર ચાલે છે. ચેતન • કો.(૩)માં “મૂર્તિ... નોકર્મો પાઠ. # કો.(૪+૫+૬+૮)માં “નોકર્મો પાઠ. જ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy