SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ परामर्श: ૩૭૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત અસભૂત વ્યવહારથી રે, ચેતન કર્મ નોકર્મ; પરમભાવગ્રાહક નયઈ રે, તેહ અચેતનધર્મક રે II૧૩/દા (૨૧૪) ચતુર. ણ અસદ્દભૂત વ્યવહારનયથી કર્મ = જ્ઞાનાવરણાદિક, નોકર્મ = મન-વચન-કાયા પણિ ચેતન કહિઈ “ચેતનસંયોગકૃત પર્યાય તિહાં જઈ, તે માટઈ. स "इदं शरीरमावश्यकं जानाति – इत्यादिव्यवहारोऽत एव भवति, 'घृतं दहति' इतिवत्"। પરમભાવગ્રાહક નઈ તેહ કર્મ-નોકર્મને (અચેતનધર્મોત્ર) અચેતનસ્વભાવ કહિઈ, જિમ ધૃત અનુષ્ણ સ્વભાવ “છઈ. ઈતિ પરમાર્થ. ૧૩/૬ ofક નમૂતવ્યવહાર, શર્મ-નોર્મતના વર્મ-નોર્મોન્, પરમાવવધાારૂ/દ્દા છે નચદૃષ્ટિએ ચેતન-અચેતનરવભાવ છે કિલોનાથ - અસદ્દભૂત વ્યવહારથી કર્મમાં અને નોકર્મમાં ચેતનસ્વભાવ છે. પરમભાવગ્રાહક નયના મતે તો કર્મમાં અને નોકર્મમાં (= શરીરાદિમાં) અચેતનસ્વભાવ છે. (૧૩/૬) ના શરીરની ચેતનતા જાણીને જીવન કેળવીએ -- માલિક ઉપનય :- “શરીર, ઈન્દ્રિય વગેરે નોકર્મ પણ અસભૂત વ્યવહારનયથી ચેતન છે' યા - આવું જાણીને કોઈને પણ આપણા નિમિત્તે શારીરિક પીડા ન પહોંચે કે કોઈની ઈન્દ્રિયને હાનિ ન પહોંચે તેની કાળજી રાખવી તે આપણી ફરજ છે. (૧) કેળું ખાઈને ખુલ્લા રસ્તા ઉપર કેળાની * છાલ નાખવાની આપણી બેદરકારીથી પગ લપસી પડવાના લીધે કોઈનું હાડકું ભાંગી ન જાય. A. (૨) હવા ખાવા માટે બારી પાસે ઊભા રહેવાથી, ત્યાં બેસીને પુસ્તક-પ્રત વગેરે વાંચનારને આ અંધારું પાડવા દ્વારા તેની આંખ નબળી પડી ન જાય. 6 (૩) મોટેથી અવાજ કરવા દ્વારા કોઈને ધ્યાન-સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ પાડી તેમને માનસિક ખેદ યો પહોંચાડી તેના મનોયોગની હાનિ ન થાય...ઈત્યાદિ કાળજી દરેક સાધકે રાખવી જોઈએ. આવો હિતોપદેશ અહીં અસભૂત વ્યવહારનય દ્વારા આપણે મેળવવા જેવો છે. a કમદિમાં ભેદજ્ઞાન વિના આત્મજ્ઞાનનો અસંભવ ¢ અસદ્દભૂત વ્યવહારનયનો ઉપયોગ કઈ રીતે કરવો? તે જણાવ્યું. પરંતુ પોતાના આત્માને લાગેલા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મમાં તો હું પણાની અને “મારા' પણાની બુદ્ધિ દૂરથી જ છોડવા જેવી છે. જો તેવી બુદ્ધિને છોડવામાં ન આવે તો પોતાનો આત્મા પ્રતિબોધ પામતો નથી. તેથી જ તો સમયસારમાં ૪ પુસ્તકોમાં “ધર્મો પાઠ. કો.(૪)નો પાઠ લીધેલ છે. આ.(૧)માં “કર્મને ચેતન...” પાઠ. જ.. ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy