SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ • બુદ્ધિ_Permanent સુખને ઝંખવા છતાં Temporary જ મેળવે છે. Temporary ચીજથી ચલાવવાની વૃત્તિ હોવા છતાં શ્રદ્ધા Permanent સુખ મેળવે જ છે. • બુદ્ધિ પોતાની ભૂલમાં પણ બીજાને જવાબદાર ગણાવે છે. શ્રદ્ધા બીજાની ભૂલમાં પણ પોતાને જવાબદાર ઠરાવે છે. • બુદ્ધિનું ઉત્પાદન ક્રૂરતા, કઠોરતા, કર્કશતા છે. શ્રદ્ધાનું સર્જન છે કોમળતા, મુલાયમતા, મૃદુતા.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy