SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ગ [અધ્યાત્મ અનુયોગ સહિત જી હો પ્રમાણ-નયનઈ અધિગમઈ, લાલા જાણી એહ સ્વભાવ; જી હો સુજસવિબુધજનસંગતિ, લાલા ધરો ચિત્તિ શુભ ભાવ //૧૨/૧૪ (૨૦૮) ચતુર. એહ ૨૧ સ્વભાવ પ્રમાણ-નયનઈ અધિગમઈ કહતાં જ્ઞાનઈ જાણીનઈ, સુજસ શોભન અનુયોગ પરિજ્ઞાન યશવંત જે વિબુધ પંડિતજન*, તેહની સંગતિ કરીનઈ, સર્વ શંકાદોષ ટાલી, ચિત્તિ =) ચિત્તમાંહિ શુભ ભાવ ધરો ભલી પરે. ./૧૨/૧૪ रामर्श:: प्रमाण-नयतो बोधमेकविंशतिगोचरमा ને સુયશ પ્રાજ્ઞાાયિં શુમમાd ગૃહ રા૨/૨૪ના # સુનય-પ્રમાણ દ્વારા તત્વબોધ A લીધ:- પ્રમાણથી અને નયથી એકવીસ ભાવ સંબંધી બોધને (વિશદ કરી), સુંદર, યશસ્વી, પ્રાજ્ઞ પુરુષની સંગતિને અને શુભ = પ્રશસ્ત ભાવને ગ્રહણ કરો. (૧૨/૧૪) E પ્રશસ્ત ભાવને ઓળખીએ : ળિયક ઉપનયો- પોતાની કલ્પનાથી સુંદર મજાના તરંગો મનમાં ઊભા થઈ જાય તેને શુભ ભાવ તરીકે સમજી લેવાની ઉતાવળ ન કરવી. તેમજ ક્યાંક કોઈક સારા વાક્યને વાંચીને કે સાંભળીને યા મનમાં ઉત્સાહ પ્રગટી જાય તેની પણ શુભ ભાવ તરીકે ખતવણી કરવાની અધીરાઈ ન કરવી. પરંતુ સ્વભૂમિકાયોગ્ય વિવિધ નયોની અને પ્રમાણની વિચારણા દ્વારા સત્સંગપૂર્વક સ્વ-પરસ્વભાવનો માર્મિક (0) બોધ મેળવી, માર્ગાનુસારી ક્ષયોપશમના આધારે જેમાં પ્રશસ્તતાનો સિક્કો લાગે તેને શુભ ભાવ તરીકે સમજવો, પકડવો, સ્થિર કરવો, શુદ્ધસ્વભાવની ઝડપથી પ્રાપ્તિ કરવાના પ્રયોજનથી જ તેને પુષ્ટ કરવો રસ તથા આપણી વર્તમાન સાધકદશા અનુસાર વધારવો. આમાં પીછેહઠ ન કરવી. આવો અહીં સંદેશ મળે છે. લ = શુદ્ધ વિકલ્પ દ્વારા નિર્વિકલ્પસમાધિને પ્રગટાવીએ કફ . ગ્રંથિભેદ પછીના કાળમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવની જે અપરોક્ષ અનુભૂતિ થાય છે, તેને પ્રાપ્ત કરવા ધી માટે તો નીચે બતાવ્યા મુજબના શુભભાવનું ધ્યાન ધરવું જોઈએ. છે. (૧) સૌપ્રથમ યોગાવંચકયોગથી દેવ-ગુરુ વગેરેના યથાર્થ ગુણોની ઓળખ કરી, તેના પ્રત્યે ગુણાનુરાગ-અહોભાવ વગેરે કેળવીને પૂર્ણ વીતરાગી સ્વરૂપે દેવાધિદેવને, પરમવૈરાગી (= જ્ઞાનગર્ભવૈરાગ્યધારાવાસિત) સ્વરૂપે ગુરુદેવને તથા પૂર્ણસર્વજ્ઞપ્રરૂપિત પરમાનંદમય વિમલ વિજ્ઞાનઘન • આ.(૧)માં “અનુગમેં પાઠ. જ મો.(૨)માં “જન' પાઠ નથી. છે આ.(૧)માં “અભિગમેં પાઠ. * પુસ્તકોમાં “પંડિત' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy