SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧૨/૧૧)] જી હો કર્મજ-સહજ બિ ભેદ તે, લાલા મૂર્ત-અચેતનભાવ; જી હો પ્રથમ જીવને વળી સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ /૧૨/૧૧il (૨૦૫)ચતુર. તે ઉપચરિતસ્વભાવ (બે ભેદક) ૨ પ્રકાર છઇ. એક કર્મજનિત. એક (સહજs) સ્વભાવજનિત. તિહાં પુદ્ગલ- સંબંધઈ જીવનઈ (મૂર્ત-અચેતનભાવ=) મૂર્ણપણું અનઈ અચેતનપણું ગ જે કહિઈ છઇ, તિહાં જીર્વાદી: એ રીતિ *તે જીવનો* ઉપચાર છઈ, તે કર્મભનિત છઈ.* તે માટઈ તે કર્મજ ઉપચરિતસ્વભાવ છઈ. તે (=પ્રથમ) જીવનઈ. (વળી,) અપર કહતાં બીજો, જે સહજ ઉપચરિતસ્વભાવ, તે સિદ્ધનઈ પરજ્ઞપણું, તિહાં કોઈ કર્મોપાધિ છઈ નહીં.p, तदुक्तम् आचारसूत्रे - "अकम्मस्स ववहारो ण विज्जइ, कम्मुणा उवाही जायति"त्ति (સા.9//9/990) I/૧૨/૧૫ દર શર્મ-સામેલા જ વિપાડવેતન-મૂતા " आद्यो जीवेऽपरः सिद्धे परज्ञताऽन्यदर्शिता।।१२/११॥ परामर्शः कर्म કa ઉપચરિતરવભાવના બે ભેદ 68 પિતા :- કર્મજનિત અને સ્વભાવજનિત એવા ભેદથી ઉપચરિતસ્વભાવ બે પ્રકારે છે. જીવમાં અચેતનતા અને મૂર્તતા કહેવાય છે, તે પ્રથમ ઉપચરિતસ્વભાવ છે. તથા સિદ્ધ ભગવંતમાં પરજ્ઞતા ઘા અને પરદર્શિતા એ બીજો ઉપચરિતસ્વભાવ છે. (૧૨/૧૧) ૦ નવી ઉપાધિઓ ભેગી ન કરીએ છે હજાર :- કર્મભનિત ઉપચરિતસ્વભાવને દર્શાવવાની પાછળ આશય એવો જણાય છે છે કે બાહ્ય ઉપાધિ કર્યજનિત છે. તથા જો જાગૃતિ રાખવામાં ન આવે તો ઉપાધિ કર્મજનક બની 4 જતાં વાર ન લાગે. “આ હોશિયાર, તે મૂરખ, આ શ્રીમંત, તે ગરીબ' – વગેરે સ્વરૂપ ઔપાધિક છે વ્યવહારથી ઉત્પન્ન થયેલ સુખ-દુ:ખ નવી આધિ-વ્યાધિ-ઉપાધિનું જનક બની ન જાય તેની સાવધાની યો પુસ્તકોમાં “કર્મસહજ પાઠ. કો.(૧+૫+૮) + (મો.૨)નો પાઠ લીધો છે. # કો.(૯)+સિ.મ.માં “વળી’ નથી. શાં.માં છે. *...* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત P(૩)માં છે. .. ચિતદ્વયમધ્યવર્તી કો.(૯)+સિ.માં નથી. 3 P(૨)માં “પરમાણ...' અશુદ્ધ પાઠ. 0 મો.(૨)માં “નહીં પાઠ નથી. 1. अकर्मणः व्यवहारः न विद्यते, कर्मणा उपाधिः जायते।
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy