SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० [ અધ્યાત્મ અનુયોગ સહિત વર્ગમૂળ ૧૬ થાય. ૨૫૬ = ૧૬. તેનું વર્ગમૂળ ૪ થાય. ૧૬ = ૪. તેનું વર્ગમૂળ ૨ થાય. ૫૪ = ૨. મતલબ કે ૬૫,૫૩૬ નું ચોથું વર્ગમૂળ જો ૨ થાય તો એક સિદ્ધ ભગવંતના સુખનું અનંતમું ૨ વર્ગમૂળ કેટલા નાના પ્રમાણમાં થાય ? તેમ છતાં તે લોકાલોકમાં સંપૂર્ણ આકાશમાં ન સમાય. તો એક સિદ્ધ ભગવંતનું સુખ કેટલું વિશાળ હશે ! ધ્યા = હુ બાહ્ય ક્રિયામાં ગળાડૂબ તત્ત્વદર્શી ન હોય સર્વ ક્રિયામાં ઉપરોક્ત જાગૃતિ વડે મૂર્રસ્વભાવનો ઉચ્છેદ કરીને સાધક મોક્ષમાં જાય છે. આ ગૂઢ તત્ત્વ છે. પરંતુ જે જીવ (૧) અધીરો હોય, (૨) અશાંત હોય, (૩) બેબાકળો હોય, (૪) મૂર્છા-મૃદ્ધિવાળો હોય, (૫) ક્ષુદ્ર સ્વભાવવાળો હોય, (૬) ઈષ્ટવિયોગાદિમાં દીન-રાંક હોય, (૭) ઈર્ષ્યાળુ હોય, (૮) પોતાના સ્વરૂપની જેને બિલકુલ ઓળખાણ જ ન હોય તેવો જીવ કદાચ ધર્મી બનવાની ઈચ્છા રાખે તો પણ માત્ર બહારની ક્રિયામાં જ તે ગળાડૂબ બને છે. ઉપર જણાવેલ ગૂઢ તત્ત્વને તે નથી જોતો કે નથી તો તેની શ્રદ્ધા કરતો. આ અંગે અધ્યાત્મસારની એક પંક્તિ ઊંડાણથી વિચારવા ॥ યોગ્ય છે. ત્યાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે બાહ્ય ક્રિયામાં જ જેનું પોતાનું મન ખૂંચી ગયેલ હોય, તે ગૂઢ-રહસ્યભૂત તત્ત્વને જોતો નથી.' (૧૨/૩) યો
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy