SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ [અધ્યાત્મ અનુયોગ સહિત જ શાશ્વત સિદ્ધસુખ સાધીએ આ આ રીતે કરેલા પ્રબળ પ્રણિધાન મુજબ વર્તવાથી જ સંવેગરંગશાળામાં વર્ણવેલ સિદ્ધસુખ સુલભ Mા થાય. ત્યાં સિદ્ધસુખનું વર્ણન કરતાં શ્રીજિનચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સિદ્ધસુખ (૧) ઐકાંન્તિક જ (= ધ્રુવ), (૨) આત્યન્તિક (= પ્રચુર), (૩) પીડારહિત, (૪) મુખ્ય (= નિરુપચરિત), (૫) શુભ, (૬) મધુર, (૭) સંસારમાં જીવનું પુનરાવર્તન નહિ કરાવનાર, (૮) અચલ, (૯) કર્મજશૂન્ય, (૧૦) આ રોગરહિત તથા (૧૧) ઉચ્છેદશૂન્ય = શાશ્વત છે.” (૧૬/૭) • સોળમી શાખા સમાપ્ત ... 22)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy