SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ४८७ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧૪/૧)] ઢાળ - ૧૬ | (સમરવી સમરથ શારદા ય વર દાયક દેવી - એ દેશી) હિવે શિષ્ય પ્રશ્ન કરઈ છઈ જે “હે સ્વામિ ! એહવા જ્ઞાનમાર્ગ દઢ્યો, તો પ્રાકૃત વાણીશું કિમ ગ્રન્થ કીધો ?” ગુરુ કહે છે પ્રશ્નોત્તર પ્રત્યે - આતમ અર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી, ઈમ એ મઈ કીધી હિયડઈ ઉલટ આણી; મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મૂંઝાણી, સમ્યગૃષ્ટિનઈ લાગઈ સાકરવાણી //૧૬/૧il (૨૬૭) આત્માર્થી જે પ્રાણી જ્ઞાનરુચિ, સાત વ મોક્ષાર્થિને અર્થિ = અર્થે, (ઈમ) એ મેં પ્રાકૃત વાણીઈ રચના (હિયડઈ ઉલટ આણી) કીધી છઈ, સમ્યગૂ પ્રકારે બોધાર્થે યતઃ વાવ્ય – ૨ गीर्वाणभाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम्। यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ।। ( ) पुनरपि - बाल-स्त्री-मन्द-मूर्खाणां नृणां चारित्रकाक्षिणाम्। अनुगृहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः।। ( ) प्रकृतिः संस्कृतम्, तस्माद् भवम् = प्राकृतम् इति व्युत्पत्तिः । મિથ્યાત્વી તે અજ્ઞાની પ્રાણી, (મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મૂંઝાણી.) સમકિત દૃષ્ટિને એ લાગઈ) સાકરવાણી = સાકર સમાન મીઠાસની દેણહારી", એહવી વાણી છાં. મિથ્યાત્વી તે રોગરહિત છઈ, તેહને રોગકારી, સચિવંતને હિતકારી../૧૬/૧ • દ્રવ્યાનુયોપિરામર્શ • શાહ - ૬ (માછદ્ર) आत्मार्थिकृते प्राकृतगिरा प्रबन्धोऽयं कृत उत्साहात् । मिथ्यादृष्टिमतिरत्र मूढेतरस्य सितातुल्या।।१६/१॥ • કો.(૨)માં “અર્થે' પાઠ. # કો.(૯)સિ.માં “મિં’ પાઠ. જે પુસ્તકોમાં “લાગે' પાઠ. આ.(૧)+કો.(૭)લ્લા.(૨)નો પાઠ લીધો છે. • દેણહારી = દેનાર, દેવાને ઈચ્છક જુઓ “આનંદઘન બાવીસી' ઉપર જ્ઞાનવિમલસૂરિકૃતસ્તબક (પ્રકા. કૌશલ પ્રકાશન, અમદાવાદ) તથા પડાવશ્યકબાલાવબોધ (તરુણપ્રભ આચાર્યકૃત) इपरामर्श
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy