SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧પ/ર-૧૨)]. ચરણપતિત વલી શ્રાવકો, તનુધર્મા વલી જેહો રે; તેહનઈ જ્ઞાન પ્રધાન છઈ, મુનિનઈ બે ગુણ ગેહો રે II૧૫/-૧ર/ (૨૬૫) શ્રી જિન. ચરણપતિત = ચારિત્રરહિત, એડવો શ્રાવક, વલી તે તનુધર્મા હોઈ = લઘુધર્માભ્યાસી હોઈ, તેહને પણિ જ્ઞાન, તેહિ જ પ્રધાન છઈ. મુનિને તો બેઇ ચારિત્ર ક્રિયા સહિત અને જ્ઞાન - એ બેઉ (ગુણ=) પદાર્થ (ગેહોત્ર) સ મુખ્ય છઈ. अत्र आवश्यकगाथा – “दंसणपक्खो सावय, चरित्तभढे य मंदधम्मे य। હંસારિત્તાવો, સમો પરોવેવગ્નિ (સા.નિ.99૬૧) રૂતિ વવનાનું જ્ઞાનપ્રથાનત્વમવરણીયમ્ સતિ ભાવ ૧૫/-૧૨ા , चरणशून्यः श्रावक: यश्च तनुधर्माभ्यासालयो रे। तस्य ज्ञानं मुख्यम्, मुनिस्तूभयगुणनिलयो रे।।१५/२-१२।। આ જ્ઞાનમુગતાની ભૂમિકા છે લિ થી:- જે ચારિત્રરહિત શ્રાવક નાના નાના ધર્મનો અભ્યાસ કરવાનું પાત્ર બને છે, તેને કે, પણ જ્ઞાન મુખ્ય છે. ભાવસાધુ તો જ્ઞાન અને ક્રિયા બન્ને ગુણનો આધાર છે. (૧૫/૨-૧૨) # ઓત્સર્ગિક-આપવાદિક મોક્ષમાર્ગનો વિચાર & ધ્યા જ :- સભ્યનું જ્ઞાન અને સમ્યમ્ ક્રિયા - આ બન્નેની મુખ્યતાવાળા ભાવસાધુ A તો સંપૂર્ણ ઔત્સર્ગિક મોક્ષમાર્ગે રહેલા છે. શ્રાવકો અપૂર્ણ = આંશિક ઔત્સર્ગિક મોક્ષમાર્ગે રહેલા છે. જ્યારે સંવિગ્નપાક્ષિક સાધુ આપવાદિક મોક્ષમાર્ગે રહેલા છે. મોક્ષમાર્ગની અપૂર્ણતા કે આપવાદિતા એ મુખ્યતયા જેના જીવનમાં છવાયેલ હોય તેમણે આત્મપરિણતિયુક્ત જ્ઞાનને અને સમ્યગ્દર્શનને મુખ્ય બનાવી સંપૂર્ણ ઔત્સર્ગિક માર્ગમાં પ્રતિબંધક બનનારા કર્મોને હટાવવા જોઈએ. આ રીતે પ્રતિબંધક કર્મ દૂર થતાં છું. સાધક જીવ સંપૂર્ણ ઔત્સર્ગિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવા માટે સમર્થ બને છે. આવું સામર્થ્ય આપણામાં યો પ્રગટાવવાની પાવન પ્રેરણા પ્રસ્તુત શ્લોક આપણને કરે છે. તે પ્રેરણાને અનુસરવાથી વિશેષાવશ્યકભાષ્યમાં વર્ણવેલ મુક્તદશાનું સુખ નજીક આવે. ત્યાં જણાવેલ છે છે કે “જે મુક્તાત્માનું સુખ છે, તે જ નિરુપચરિત છે. કારણ કે તમામ દુઃખોનો ઉચ્છેદ થતાં તે અવશ્ય પ્રગટે છે.” (૧૫/-૧૨) 1. दर्शनपक्षः श्रावके, चारित्रभ्रष्टे च मन्दधर्मे च। दर्शन-चारित्रपक्षः, श्रमणे परलोकाऽऽकाक्षिणि।।
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy