SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત જ રાગ-દ્વેષ-મોહશૂન્ય બનીએ " તેવા પ્રયત્નથી આરાધનાપતાકામાં દર્શાવેલ ત્રિલોકવંદનીય સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં યા વીરભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “(૧) રાગ-દ્વેષ-મોહશૂન્ય, (૨) નિર્ભય, (૩) નિરુત્સુક, (૪) વકેવલજ્ઞાનાત્મક મતિને ધારણ કરનારા એવા સિદ્ધ ભગવંતના ગુણ અનેક લોકો દ્વારા પ્રશંસાયેલા છે. " (૫) તે સિદ્ધાત્મા ત્રણ જગતને વંદનીય છે. (૧૫/૧-૬).
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy