SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૫/૧-૫)] ક્રિયામાત્રકૃત કર્મક્ષય', દરચુન્નસમાન; ગ્યાન કિઓ ઉપદેશપદિ, તાસ છાર` સમ જાનઃ ||૧૫/૧-૫॥ (૨૫૦) (ક્રિયામાત્રકૃત=) *ક્રિયાઈ કરી કીધા કર્મક્ષય જાઈ દર્દુરચૂર્ણસમાન – એહવઉ (ગ્યાનનઈ) ઉપદેશપદે કહિઓ છઈ. - 'मंडुक्कचुन्नकप्पो किरियाजणिओ " वओ किलेसाणं । तद्दचुन्नकप्पो नाणकओ तं च आणाए ।। ( उप रह. ७) इति उपदेशरहस्ये एतदर्थसंग्रहः । * ઉપદેશપદાદિ ગ્રન્થ જોતાં, જ્ઞાનમેવ પ્રધામિત્વર્થઃ ||૧૫/૧-૫|| क्रियामात्रकृतः कर्मनाशो दर्दुरचूर्णसमः प्रोक्तः । परामर्शः ज्ञानकृतः कर्मनाश उपदेशपदे तु भस्मसमः । । १५/१-५ ।। પુસ્તકોમાં ‘કર્મખય' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ‘કિઉ' પુસ્તકોમાં પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. • મો.(૨) +લા.(૨)માં ‘ખાર’ પાઠ. ૪ લી.(૧)માં ‘જ્ઞાન પાઠ'. ૪૫૩ . જાઈ जायते ઉત્પન્ન થાય છે. * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લી.(૧)માં છે. • કો.(૯)માં ‘વો’ પાઠ. પુસ્તકોમાં ‘લો' પાઠ. મો.(૨)માં “ધન વિશેમાળ' કૃત્યશુદ્ધઃ પાઃ | '... ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. 1. मण्डूकचूर्णकल्पः क्रियाजनितो व्ययः क्लेशानाम् । तद्दग्धचूर्णकल्पो ज्ञानकृतः तच्चाज्ञया ।। ૢ કર્મનાશના બે ભેદ :- ‘માત્ર ક્રિયા દ્વારા થયેલો કર્મનો નાશ દેડકાના ચૂર્ણ સમાન છે. તથા જ્ઞાન દ્વારા એ થયેલો કર્મનો નાશ તો દેડકાની રાખ સમાન છે' - આ પ્રમાણે ઉપદેશપદમાં કહેલ છે.(૧૫/૧-૫) કર્મવર્ધક કર્મનિર્જરાની નિશાનીઓ ધ્યા :- (૧) જો તપની પૂર્ણાહૂતિમાં ખાવાની લાલસા વધુ દૃઢ બનતી જાય, મ (૨) વિવિધ પ્રકારના ત્યાગના નિયમની સમાપ્તિ પછી ભોગતૃષ્ણા વધતી હોય, (૩) લોચ, વિહાર આદિ કાયક્લેશ પછી પણ દેહાધ્યાસ વધુ ને વધુ દૃઢ થતો હોય, (૪) શાસ્ત્રાભ્યાસ આદિના માધ્યમથી અ વિદ્વત્તા મેળવ્યા બાદ પ્રસિદ્ધિની ભૂખ વધતી હોય, (૫) અનેક વરસોની સંયમસાધના પછી નાના સાધુ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરવાનું વલણ વધુને વધુ મજબૂત બનતું હોય તો આપણે આપણી જાત માટે સમજી લેવું કે તપ, ત્યાગ, કાયકષ્ટ, સ્વાધ્યાય વગેરે દ્વારા આપણે કરેલી કર્મનિર્જરા દેડકાની યો રાખ સમાન નથી પણ દેડકાના ચૂર્ણ સમાન છે. નવી નવી લાલસા, ભોગતૃષ્ણા વગેરેને લાવવામાં આપણા તપ-ત્યાગ વગેરે નિમિત્ત બની જાય તો સંસાર ઘટવાના બદલે ઘણો લાંબો સર્જાઈ જાય. આવું = = રા સ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy