SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ દ્રવ્ય-ગુણ-કાર્યનો રસ +ટબો (૧પ/૧-૪)] ખજુઆ સમી ક્રિયા કહી, નાણ ભાણ સમ હોઈ; કલિયુગ એહ પટંતરો', વિરલા જાણઈ કોઈ I૧૫/૧-૪l (૨૪૯) *ખજુઆ (સમીક) સરિખી ભાવશૂન્યા દ્રવ્યક્રિયા કહી છઈ. જ્ઞાન તે (ભાણસમ=). સૂર્યસમાન (હોઈ એમ) જાણવું." __तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयं भानु-खद्योतयोरिव ।। । (ચો.કૃ.સ.૨૨૩) ત્યાદ્ધિ યોગદિસમુચ્ચયે 'શ્રીહરિમદ્રકુરિવાવચમ્ ખજુઆસમાન ક્રિયા છે. સૂર્યસમાન જ્ઞાન છે. પણિ *કલિયુગ દુસમાયે એહવો પરંતર હોઈ, તેહનિ વિરલા કોઈક સ મનુષ્ય જાણે, બુદ્ધિવંત પ્રાણી જ જાણઈ. એ કલિનો આરાનો કારણ છઈ. નિવૃદ્ધિનૈવ નાનાતિ ફતિ પરમાર્થ * l/૧૫/૧-૪l म खद्योततुल्या क्रिया विज्ञानं भानुतुल्यमवसेयम्। ६प कलियुगे विमं भेदं विरलः कश्चिदेव जानाति ।।१५/१-४।। યોજના - ક્રિયા આગિયા જેવી છે અને સમ્યજ્ઞાન સૂર્ય સમાન છે - આ પ્રમાણે જાણવું. કલિયુગમાં આ તો જ્ઞાન અને ક્રિયા વચ્ચેના આ ભેદને કોઈક વિરલા જ જાણે છે. (૧પ૧-૪) જ કલિકાલની બલિહારી ! # - “જ્ઞાન અને ક્રિયા વચ્ચેના તફાવતને કલિકાલમાં તો કોઈક વિરલા પંડિત (ભ જ જાણે છે' - આવું કહેવા દ્વારા ગ્રંથકારશ્રી એવું સૂચિત કરવા માંગે છે કે કલિકાલના આરાધક જીવો જેમાં ઉપયોગને તીણ-સૂક્ષ્મ-સ્થિર બનાવવો પડે, બુદ્ધિની કસરત કરવી પડે, મગજને કસવું પડે તેવા આ દ્રવ્યાનુયોગવિષયક જ્ઞાન માટે તત્પરતા રાખવાના બદલે મોટા ભાગે બાહ્ય ક્રિયામાત્રમાં જ સંતોષ માનનારા ત વધુ પ્રમાણમાં હશે. કોહિનૂર હીરા અને ચિંતામણિ રત્ન કરતાં પણ કિંમતી તથા શુદ્ધ દ્રવ્યદૃષ્ટિને તાત્કાલિક S ઉત્પન્ન કરનારા એવા દ્રવ્યાનુયોગગોચર સમ્યજ્ઞાનનું ઉપાર્જન કરવાના બદલે કોડીની કિંમત ધરાવનાર વ્યા इपरामर्श: खद्योता • મ.માં “જોઈ પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. # કો.(૧)માં “કાહલિયુગ” પાઠ. ૧ કો. (૬+૧૦)+લા.(૨)માં “પટંતરુ' પાઠ. 8 પુસ્તકોમાં “બૂઝઈ પાઠ. B(૨)નો પાઠ લીધો છે. .." ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(૨)માં છે. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. *....* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. પાલિલા.(૨)માં છે. * પટંતર = ભેદ. જુઓ મધ્યમકાલીન ગુજરાતી શબ્દકોશ (જયંત કોઠારી સંપાદિત પૃ.૨૯૫), નરસિંહ મેહતાની કાવ્યકૃતિઓ, વિક્રમચરિત્ર રાસ, સિંહાસનબત્રીસી (શામળભટ્ટકૃત)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy