SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ४०॥ [ અધ્યાત્મ અનયોગ સહિત વિવેકના અભાવમાં સર્જનનો દાવો કરતી સાધના ઘણું વિસર્જન નોતરે છે. દા.ત. કુલવાલક. જગતના સંબંધોનું વિસર્જન કરતી ઉપાસના પ્રભુતાનું સર્જન કરે છે. દા.ત. ગૌતમ સ્વામી. • વાસનામાં ગરજ હોય છે વિજાતીયની. ઉપાસનામાં અરજ હોય છે પરમાત્માની. મારું તે સારું' - આ સમીકરણ બુદ્ધિનું છે. સારું તે મારું' - આ. સમીકરણ કરેલ શ્રદ્ધાને વરેલ છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy