SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૩/૧)] ઢાળ - ૩ (*પ્રથમ ગોવાલણ તણઈ જી. એ દેશી. રાગ - જયંતસિરી.) હિવઈ ત્રીજઈ ઢાલઈ એકાંતિ જે ભેદ માનઈ છઈ, તેહનઈ અભેદપક્ષ અનુસરીને દૂષણ દિઈ થઈ. એકાંતઈ જો ભાખિઈ જી, દ્રવ્યાદિકનો રે ભેદ; તો પરદ્રવ્ય પરિં હુઇ જી, ગુણ-ગુણિભાવ ઉચ્છેદ રે ૩/૧] (૨૬) ભવિકા ! ધારો ગુરુઉપદેશ. (આંકણી) દ્રવ્યાદિકનો = દ્રવ્ય-ગુણ-પર્યાયનો જો એકાંતઈ ભેદ ભાખિઈ, 'અભેદ ન જાણીઇ તો પરદ્રવ્યનઈ પરિ સ્વદ્રવ્યનઇં વિષે પણિ “સ્વગુણ-સ્વપર્યાયટ્યૂ* *શાસ્ત્રપ્રસિદ્ધ* ગુણ31 -ગુણિભાવનો *પર્યાય-પર્યાયિભાવનો ઉચ્છેદ (હઈ=) થઈ જાઇ. જીવદ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણી જીવ દ્રવ્ય. પુદ્ગલ દ્રવ્યના ગુણ રૂપાદિક, ગુણી પુદ્ગલ દ્રવ્ય – એ વ્યવસ્થા છઈ શાસ્ત્રપ્રસિદ્ધ. | ભેદ માનતાં તે લોપાઈ. જીવદ્રવ્યનઇ પુદ્ગલગુણસ્ય જિમ ભેદ છઈ, તિમ નિજ ગુણમ્યું પણિ ભેદ છઈ તો “એહનો એહ ગુણી, એહના એહ ગુણ*, એહનો એ પર્યાય” એ વ્યવહારનો વિલોપ થઈ આવઈ; ષષ્ઠીઈ જ ભેદ થાર્યો ઈમ ન કહેવું. “ધારા', “રાદોઃ શિર', “ ટચ સ્વજતિવદુપપઃ તે માટઇ દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ જ સંભવઈ. એવો અભેદનયનો ગુરુનો ઉપદેશ ક્લીનઈ તુમે ભવ્ય પ્રાણી ! ધારો. *જિમ ભાવાર્થ જાણો* Dભવિક જન !D If૩/૧૫ જ કો.(૧૧+૧૨)માં ‘હરિઆ દેજે મારગ સાર- એ દેશી’ પાઠ. રૂ કો.(૧૩)માં “પાછિલી ઢાળ મધ્યે ભેદ કહ્યો. હવે અભેદ કહે છે? પાઠ. ¢ પુસ્તકોમાં “એકાંતિ’ પાઠ. કો.(૪)માં “એકાંતેં પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. જ આ.(૧)માં “હોવૈ’ પાઠ. '.. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે. A. કો.(૧૩)માં “માનીઈ પાઠ છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે. કો.(૯+૧૩)+આ.(૧)માં “જિમ ઘટગુણને પટઢું ભેદે (ગુણગુણી) સંબંધ નથી તિમ ઘટસ્યું પણિ કિમ હોઈ’ પાઠ. « ધ.માં ‘નિજ' પાઠ નથી. + પુસ્તકોમાં ‘ભણીનઈ-ભવ્ય...' પાઠ છે. પા.નો પાઠ અહીં લીધેલ છે. 0..1 ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy