SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત તેહિ જ વિવરીનઈ દેખાડઈ છઈ - દ્રવ્ય આધાર ઘટાદિક દીસઈ, ગુણ-પર્યાય આધેયો રે; રૂપાદિક એકેંદ્રિયગોચર, દોહિં ઘટાદિક તેઓ રે /૧પ (૨૪) જિન. દ્રવ્ય ઘટાદિક આધાર દીસઈ કઈ; જે માટઈ એહ ઘટઇં રૂપાદિક” ઈમ-જાણીયઈ છઇ. ગુણ-પર્યાય રૂપ-રસાદિક, નીલ-પીતાદિક આધેય = દ્રવ્ય ઊપરિ રહિયાં. ઇમ આધારાધેયભાવશું દ્રવ્યથી ગુણ-પર્યાયનઇ ભેદ છઈ. તથા રૂપાદિક = રૂપ-રસ-સ્પપ્રમુખ ગુણ-પર્યાય એક -એક ઈદ્રિયનઈ ગોચર કહિતાં વિષય છઈ. જિમ રૂપ ચક્ષુરિંદ્રિયઇ જ જણાઇ, રસ તે રસનેન્દ્રિયે જ ઈત્યાદિક. અનઈ તદાધાર ઘટાદિક દ્રવ્ય છઈ, તે દોહિં = ચક્ષુરિન્દ્રિય અનઈ સ્પર્શનેન્દ્રિય એ ૨ ઇંદ્રિયઈ કરીનઈ (વેઓ5) જાણો છો. *દ્રવ્યગ્રાહક બે અને પર્યાયગ્રાહક એક ઈન્દ્રિય - એમ ભેદ જાણવો. ચક્ષુ-ત્વગિન્દ્રિય બે જ દ્રવ્યગ્રાહક. બીજી બાધેન્દ્રિય દ્રવ્યાડગ્રાહક* એ નઈયાયિકમત અનુસરીનઇ કહિયઉં. *જે માટઈ જિમ રૂપ-સ્પર્શપર્યાયાધાર દ્રવ્ય પ્રત્યક્ષ છે. તિમ રસ-ગંધાધાર પણિ પ્રત્યક્ષ છે. પર્યાયપ્રત્યક્ષઈ દ્રવ્યાનુમાનવચન ઉભયત્ર તુલ્ય છેિ.* સ્વમતઈ ગંધાદિક પર્યાય દ્વારછે ધ્રાણેઢિયાદિકઇ પણિ દ્રવ્ય પ્રત્યક્ષ થઈ, નહીં તો ‘કુસુમ ગંધું છું ઈત્યાદિક જ્ઞાનનઇં ભ્રાંતપણું થાઈ – તે જાણવું. *દ્રવ્યગ્રહ સંખ્યાદિ ગ્રહ થાઈ- એ પણિ નિયમ નથી. તિહાં બહુ-બહુવિધાદિ ક્ષયોપશમ નિયામક છેિ તે પ્રીછવું .* ઈમ એક-અનેક ઇંદ્રિય ગ્રાહ્યપણઇ દ્રવ્યથી ગુણ-પર્યાયનો ભેદ જાણવો. ગુણ-પર્યાયનઈ માંહોમાંહઇ ભેદ, તે સહભાવી-ક્રમભાવી એહ કલ્પનાથી જ ભાવવું *તિ વતુર્વેતિપ્રથાર્થ* ///૧પો કે ઘારિ દ્રવ્યમાધાર સાથે ગુણ-કર્થયા रूपाद्येकाक्षतो ज्ञेयं द्वाभ्यां वेद्यं घटादिकम् ।।२/१५।। घटा परामर्शः '. ચિલયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો. (૭)+સિ.માં છે. • પુસ્તકોમાં “ઇન્દ્રિય' પાઠ. કો.(૭+૧૦ +૧૧) + લા. (૨)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં ‘રસનેન્દ્રિયના જ’ પાઠ. કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૯)+સિ.માં છે. જ કો.(૭)+લા.(૨)માં “પર્યાયનઈ પાઠ. ૧ ફક્ત પાલિ.માં ‘ભાવવું” પાઠ. *... * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફકત કો.(૧૧)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy