SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ 5 STAR : * [ અધ્યાત્મ અનુયોગ સહિત *अत्र गाथा - 'ख्व-रस-गंध-फासा असमाणग्गहणलक्खणा जम्हा। तम्हा दव्वाणुगया गुणत्ति ते केइ इच्छंति ।। दूरे ता अण्णत्तं गुणसद्दे चेव ताव पारिच्छं। किं पज्जवाहिए होज्ज पज्जवे રે દેવ સUTTI (સ.ત.રૂ/૮-૧) એમનો અર્થ :- જે આગમોક્ત રૂપ, રસ, ગંધ, સ્પર્શ અણસરખું ગ્રહણ જ્ઞાનલક્ષણ છઈ જેહનું એહવા છે. તે માટે દ્રવ્યાશ્રિત ગુણ દ્રવ્યથી ભિન્ન છે. એમ કેટલાઈક વિશેષિકાદિક અન્યતીર્થી તથા સ્વતીર્થી પણિ સિદ્ધાન્તાનભિજ્ઞ માને છે તિહાં દૂરી રહો. ગુણનિ દ્રવ્યથી અન્યપણું ગુણશબ્દ જ પહિલા પારીસ્ય કહિતાં પરીક્ષા કરીશું. ચૂં પર્યાયથી અધિકને વિર્ષે ગુણસંજ્ઞા હોઈ? અપિતુ ન હોય જ. તો ચૂં? પર્યાયને વિશે જ ગુણસંજ્ઞા હોઈ.*ll૨/૧૧/ व पर्यायान्यो गुणो न स्याद् भाषितं सम्मतौ स्फुटम्। यस्य भेदो विवक्षातः स शक्तिरुच्यते कथम् ?।।२/११।। * પર્યાવભિન્ન ગુણ અવિધમાન ; શ્લોકાર્થ :- “પર્યાયથી ભિન્ન કોઈ ગુણ નથી' - આ પ્રમાણે સમ્મતિતર્ક ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ છે. જેનો ભેદ વિવક્ષાથી હોય તેને શક્તિ સ્વરૂપ કઈ રીતે કહી શકાય ? (૨/૧૧) * ત્રણ પ્રકારની સાધના # આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યની વિશેષ પ્રકારની અવસ્થા પર્યાય છે અને ગુણો પણ પર્યાયસ્વરૂપ તે જ હોય છે' - આ હકીકત જાણીને આધ્યાત્મિક વ્યક્તિ પોતાના પર્યાયોને સમ્યક્ કરવા અને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બને છે. અનાદિ નિગોદ અવસ્થાથી માંડીને અત્યાર સુધી જ્ઞાનાદિ ગુણસ્વરૂપ છે. સ્વપરિણતિ = સ્વપર્યાય મલિન મિથ્યા હતા. (૧) તેને ગ્રંથિભેદ દ્વારા સમ્યક બનાવવાનો પુરુષાર્થ તે થાય તે પ્રાથમિક કક્ષાની સાધના છે. (૨) તથા ક્ષયોપશમ ભાવમાં રહેલા સમ્યમ્ દર્શન આદિ પર્યાયોને ક્ષાયિક ભાવરૂપે પરિણાવવા એ મધ્યમ પ્રકારની સાધના છે. (૩) તથા કર્મથી આવૃત સમ્યગું જ્ઞાન 24 આદિ ગુણાત્મક પર્યાયોને ક્ષપકશ્રેણિના માધ્યમથી અનાવૃત અવસ્થારૂપે પરિણાવવા તે ઉત્કૃષ્ટ સાધના છે. તથા પોતાના સંસારી પર્યાયનો ત્યાગ કરી સિદ્ધત્વ પર્યાયને પ્રગટાવવો તે ઉત્કૃષ્ટ સાધનાનું ચરમ ફળ છે. આવી પરમ નિર્મળ અને પરિપૂર્ણ અવસ્થા પ્રગટ કરવામાં સહાયક બને તે બાબતને મનમાં રાખી, “મોક્ષમાં પરસંયોગરહિત, નિજસ્વભાવમાં વ્યવસ્થિત, સર્વ ઉત્સુકતાથી શૂન્ય, નિસ્તરંગસમુદ્રસમાન, સર્વથા સંક્લેશમુક્ત, કૃતકૃત્ય, નિષ્કલંક, પીડારહિત, સદાઆનંદસ્વરૂપ આત્મા રહે છે' - આ મુજબ છે યોગસારપ્રાભૃતમાં અમિતગતિ આચાર્યે જણાવેલ સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ માટે જિનેશ્વર ભગવંત, જિનશાસન, જિનાગમ, જૈન સંઘ, સદ્દગુરુ, અને સ્વભૂમિકાયોગ્ય સદાચારસ્વરૂપ તારક તત્ત્વ પ્રત્યે અહોભાવ, સભાવ, સમર્પણભાવ અને વફાદારીને આત્મસાત્ કરવાનો પ્રામાણિકપણે પ્રબળ પુરુષાર્થ કરવામાં જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગમીમાંસાની સાર્થકતા સમાયેલી છે. (૨/૧૧) રાજકોટ માં 3 ગીત *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯) + આ.(૧)માં છે.' 1. रूप-रस-गन्ध-स्पर्शाः असमानग्रहणलक्षणा यस्मात्। तस्माद् द्रव्यानुगताः गुणाः इति तान् केचिद् इच्छन्ति ।। 2. दूरे तावद् अन्यत्वं गुणशब्दे एव तावत् पारीक्ष्यम्। किं पर्यवाधिके भवेत् पर्यवे एव गुणसंज्ञा ।।
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy