________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
ઇમ – ઇચ્છાયોગઈં રહી અમ્હે, “આતમ-પરઉપકારનઈં અર્થઈ દ્રવ્યાનુયોગવિચાર કરું છું, પણ્ણિ એતલઇ જ સંતુષ્ટિ ન કરવી. “વિશેષાર્થીઈ ગુરુસેવા ન મૂકવી” - ઇમ હિતશિક્ષા કહઇ છઈ -
૨૨
સમ્મતિ-તત્ત્વારથ પ્રમુખ ગ્રંથ, મોટા જે પ્રવચન નિગ્રંથ;
તેહનો લેશમાત્ર એ લહો, પરમારથ ગુરુવયણે હો॰ ॥૧/૯ના (૯) સમ્મતિ, તત્ત્વાર્થ, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, અનેકાન્ત જયપતાકા પ્રમુખ જે ગ્રંથ‘ મોટા નિગ્રંથપ્રવચનના તર્કગ્રન્થ છઇં, તેહનો લવલેશમાત્ર એ લહો પામો*; જે એ
સ પ્રબંધમાંહિ બાંધ્યો છઈ, પણિ પરમાર્થ ગુરુવચનઈ રહ્યો.
સર્વ પ્રકારે તો સ્યાદ્વાદશાનનો પા૨ શ્રુતકેવલીનઈં હોઈ. શ્રુતકેવલી વિના ન હોઈ. હમણાં પિણ તિ શ્રુતજ્ઞાનમાંહિ ષસ્થાનપતિતપણો પ્રત્યક્ષસિદ્ધ છે.
તે માટઈં થોડો સ્યો જ્ઞાન પામી સંતોષ ન કરવો. ‘હું જ જાણ થયો' - એહવો ગર્વ ન* કરવો. ‘*અનેન થન પ્રાપ્ત તૃળવવું મન્યતે નાવ્।' (ચાળવચનીતિજ્ઞત-૮૧) એ દૃષ્ટાન્તઇ. થોડી બુદ્ધિના ધણી હોઈ તેહનઈ બુદ્ધિનો પરાભવ ન કરવો. કિન્તુ ગ્યાનગર્વરહિતપણિ ગુરુવચનેં જ રહેવું. એ અધિકારીને હિતઉપદેશ છઈ.
*ગત વ ઊપરિલ્યા ચ્યાર નય અતિગંભીર ઘણાનઈં ન પરિણમઈ ઈમ જાણીનઇં સિદ્ધાંતŪ પહિલાં દેખાડિયા* નથી. અનઈં ગંભીર ગુરુઅધીનનઈં જŪ દેખાડવા કહિયા છઈં* ।।૧/૯।।
♦ પુસ્તકોમાં ‘આતમ' નથી. કો.(૧૦)માં છે.
♦ પુસ્તકોમાં ‘અર્થિં’ પાઠ.લા.(૨)નો પાઠ લીધો છે.
♦ પુસ્તકોમાં ‘થમુખ' પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે.
• લી.(૧+૨+૩)+શાં.માં ‘લહો' પાઠ.
♦...( ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+આ.(૧)માં છે.
“ પુસ્તકોમાં ‘...પ્રવચનરૂપ છઈં' પાઠ.સિ.કો.(૯+૧૩)+આ.(૧)નો પાઠ લીધો છે. ૪ મો.(૨)માં ‘કહ્યો' પાઠ.
* પુસ્તકોમાં ‘પામો' નથી. કો.(૯)+સિ.માં છે.
* પુસ્તકોમાં ‘પરમારથઈ' પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે.
* પુસ્તકોમાં ‘થોડું જાણીનઈ ગર્વ મ કરસ્યો' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * કો.(૧૨)માં ‘સરુનીન: રુને રાના, મૂર્ણપુત્રો ફ્રિ દ્યુિતઃ' કૃતિ ોપૂર્વાર્થ: *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)+આ.(૧)+સિ.માં નથી.
=
* કો.(૭+૧૦+૧૧)માં ‘દેખાડ્યા’ પાઠ.
I પુસ્તકોમાં ‘અધીનતાઈં' પાઠ. કો.(૧૦+ ૧૧) લા.(૨)નો પાઠ લીધો છે. [ શાં.માં ‘લેવા-દેવા' પાઠ.મ.માં ‘દેવા' પાઠ. કો.(૧૦)નો પાઠ લીધો છે.
-
આવો પાઠ છે ।