SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૧/૧)] ઢાળ - ૧૧ (રાગ : સોવનગિરિ ભૂષણ ત્રિશલાનંદન - એ દેશી) હિવઈ ભેદ ગુણના ભાખીજઈ, તિહાં (૧) અસ્તિતા કહિઈ જી, સદ્ગપતા, (૨) વસ્તુતા જાતિ-વ્યક્તિરૂપતા લહિઈ જી; (૩) દ્રવ્યભાવ દ્રવ્યત્વ, (૪) પ્રમાણઈ પરિચ્છેદ્ય જે રૂપ જી, પ્રમેયત્વ, (૫) આણાગમ સૂખિમ અગુરુલઘુત્વસ્વરૂપ જી /૧૧/૧il (૧૮૩) "એતલે ઢાળે કરી દ્રવ્યના ભેદ કહિયા *= વર્ણવ્યા* હિવઈ ગુણના ભેદ સમાનતંત્રપ્રક્રિયાઈ (ભાખી જઈ=) કહિઈ છઈ. “તે સાંભળો છે ! ભવ્ય જીવો ! | તિહાં અસ્તિત્વ તે અસ્તિતા ગુણ કહીઈ જેહથી સરૂપતાનો વ્યવહાર થા. (૧) વસ્તુત્વગુણ તે કહીયઈ જેહથી જાતિ-વ્યક્તિરૂપપણું (લહિઈ=) જાણિઈ. જિમ ઘટ તે જ સામાન્યથી જાતિરૂપ છઈ, વિશેષથી તત્તવ્યક્તિરૂપ છઈ. લત વ અવગ્રહઈ સામાન્યરૂપ સર્વત્ર ભાખઈ છઈ, અપાયઈ વિશેષ રૂપ ભાખઈ છઈ. પૂર્ણોપયોગઈ સંપૂર્ણ વસ્તુગ્રહણ થાઈ છઈ. (૨) દ્રવ્યભાવ જે ગુણ-પર્યાયાધારતાઅભિવ્યષ્યજાતિવિશેષ, તે દ્રવ્યત્વ. “એ જાતિરૂપ માટઈ ગુણ ન હોઈ” એહવી નૈયાયિકાદિવાસનાઈ આશંકા ન કરવી. જે માટઈ “સદભુવો , મમુવઃ પર્યાયા” એવી જ જૈનશાસ્ત્રની વ્યવસ્થા છઈ. ___ "द्रव्यत्वं चेद् गुणः स्यात्, स्पादिवदुत्कर्षापकर्षभागि स्यात्” इति तु कुचोद्यम्, एकत्वादिसङ्ख्यायां परमतेऽपि व्यभिचारेण "तथाव्याप्त्यभावादेव निरसनीयम्। (3) પ્રમાણઈ પરિચ્છેદ્ય જે રૂપ પ્રમાવિષયત્વ તે પ્રમેયત્વ કહિછે. તે પણિ કથંચિત્ સ્વરૂપથી અનુગત સર્વ સાધારણ ગુણ છઇ. 0 કો.(૧૩)માં “ઉત્સર્પિણી અવસર્પિણી આરો રે - ધવલ ધન્યાસી - એ દેશી” પાઠ. 8 કો.(૧૩)માં “અભૂતતા' પાઠ. * P(૨)માં “જાણી' અશુદ્ધ પાઠ. * P(૨)માં “રૂપી” પાઠ. આણાગમ = આજ્ઞાગમ્ય. જે કો.(૨)માં “સૂક્ષ્મ' પાઠ છે. લા.(૨)માં “સુષિમ સુષિમ” પાઠ. ' સૂખિમ = સૂક્ષ્મ. આધારગ્રંથ - ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ-૧ પ્રકા.યશોવિજય ગ્રંથમાળા, ભાવનગર. સંપા. | વિજયધર્મસૂરિ. ... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯+૧૦+૧૧) + સિ.માં નથી. જ... ચિલયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. . * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. • શાં.માં “કલિઈ’ અશુદ્ધ પાઠ. કો.(૯)સિ.લી.(૪)+ મ.નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં દ્રવ્યમાવે તથા...' પાઠ છે. ધ.માં “પ્રમાણવિષયત્વ' પાઠ. 5 ફક્ત P(૨)માં “સ્વરૂપથી પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy