SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કે દ્રવ્યનો સ 이 ઉપચાર પ્રકાર તેહ” જ દેખાડઈ છઈ - પર્યાયયિ જિમ ભાખિઉ દ્રવ્યનો, સંખ્યારથ ઉપચાર; અપ્રદેશતા રે યોજનકારણઈ, તિમ અણુતાનો રે સાર ॥૧૦/૧૯॥ (૧૮૦) સમ. ‘‘ષદેવ દ્રવ્યા’િ” એ સંખ્યા પૂરણનઈં અર્થઈ, જિમ (પર્યાયિ=) પર્યાયરૂપ કાલનઈં વિષઈ દ્રવ્યપણાનો ઉપચાર (ભાખિઉ=) ભગવત્પાદિકનઈં વિષઇ કરીઈં છઈ, 10) = [ અધ્યાત્મ અનુયોગ સહિત તિમ સૂત્રઈ કાલ દ્રવ્યનઈં અપ્રદેશતા કહી છઇ, તથા કાલ પરમાણુપણિ કહિયા છઈં, 'અત વ તે યોજનકારણઈ = જોડવાનઈં કાર્જિ (અણુતાનો સાર =) લોકાકાશપ્રદેશસ્થપુદ્ગલાણુનઈં વિષઈં જ યોગશાસ્ત્રના અંત૨ શ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ જાણવો. 'मुख्यः कालः' इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः । अत एव *मनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं ये वर्णयन्ति तेषामपि* मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादी વ્યાવદ્રવ્યોપચાર પુત્ર શરળસ્કૃતિ વિમાત્રમંતત્ ॥૧૦/૧૯ परामर्शः આ ઉપચાર સમર્થન આ - જે રીતે સંખ્યાપૂર્તિ માટે (ભગવતીસૂત્રમાં) પર્યાયમાં જ દ્રવ્યત્વનો આરોપ કરેલ છે, દે તે રીતે અપ્રદેશત્વની સંગતિ માટે ‘કાલ અણુ છે' - આવું પ્રતિપાદન શાસ્રવચન કરે છે. (૧૦/૧૯) द्रव्यारोपो हि पर्याये सङ्ख्यापूर्त्तिकृते यथा । अप्रदेशत्वसाङ्गत्यकृतेऽणुतावचः तथा । ।१० / १९ ॥ આપણે સંખ્યાપૂરક ન બની જઈએ ઊ આધ્યાત્મિક ( · સંખ્યાપૂર્તિ માટે કાળને દ્રવ્ય તરીકે ભગવતીસૂત્રમાં જણાવેલ છે. તેમ અહીં ૨. આપણું અસ્તિત્વ માનવલોકની કે ત્રસકાયની કે વ્યવહારરાશિની સંખ્યાની પરિપૂર્તિ માટે બની ન જાય તે માટે આપણે આપણી જાત માટે સતત તપાસ કરવાની જરૂર છે. તેવું જ જો બની જાય તો મહામૂલો માનવભવ વ્યર્થ જાય. આવું ન બને તેવી જાગૃતિ રાખવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. આ રીતે જ સ્યાદ્વાદમંજરીમાં દર્શાવેલ સર્વકર્મક્ષયરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૯) = I ‘તેહ' પદ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી. × ફક્ત લી.(૧)માં ‘અણુતા’ પાઠ. * ફક્ત કો.(૧૪)માં જ ‘દ્રવ્યનો’ પાઠ છે. . ચિદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે. ♦ પુસ્તકોમાં યોજનનઈં કાર્જિ' પાઠ. કો.(૧૦)માં ‘ભાજનનઈં’ પાઠ. સિ.+કો.(૯)નો પાઠ લીધો છે. ♦ કાર્જિ માટે (કાજÛ) આધારગ્રંથ આનંદઘનબાવીસીસ્તબક, ગુર્જરરાસાવલી, પ્રબોધ પ્રકાશ (ભીમકૃત). *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ લા.(૨)માં નથી. -
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy