SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ परामर्श: मन्दगी ૨૯૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત હવઈ કાલદ્રવ્યાધિકારોં દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ છ0 – “મંદગતિ અણુ યાવત્ સંચરઈ, નહપદેશ ઈક ઠોર; તેહ સમયનો રે ભાજન કાલાણું ઈમ ભાખઈ કોઈ ઓર ૧૦/૧૪l (૧૭૫) (સમ.) રી “એક નભપ્રદેશનઈ ઠોર મંદગતિ, અણુ કહિઈ પરમાણુ, (યાવત=) જેતલઈ કાલઈ સંચરઈ, તે પર્યાય સમય કહિયઈ. તદનુરૂપ તે(હ) પર્યાય* કાલ = પર્યાય સમયનો ભાજન કાલાણુ કહિયાં. તે એકેક આકાશપ્રદેશઈ એકેક અણુ ઈમ કરતાં લોકાકાશપ્રદેશપ્રમાણ કાલાણ હોઈ.” ઇમ કોઇ ઓર કહતા જૈનાભાસ દિગંબર ભાખઈ છઈ. उक्तं च द्रव्यसङ्ग्रहे - '“रयणाणं रासी इव, ते कालाणू असंखदव्वाणि” (बृ.द्र.स.२२) l/૧૦/૧૪ો. मन्दगत्या नभोंऽशेऽणुः यावता चरति, क्षणः। तावान्, तद्भाजनं द्रव्यं कालाणुं कोऽपि भाषते ।।१०/१४।। સહ દિગંબર સંપ્રદાયમાં નિશ્ચય-વ્યવહાર કાળ છે જ :- મંદ ગતિથી આકાશપ્રદેશમાં પરમાણુ જેટલા કાળમાં સંચરે તેટલો કાળ “ક્ષણ' કહેવાય છે. તે સમયનું ભાજન કાલાણુ દ્રવ્ય છે. આ પ્રમાણે કોઈક = દિગંબર કહે છે. (૧૦/૧૪) હજ કાળ તત્વનો ઉપદેશ સાંભળીએ 8 પીવો - "કેવલજ્ઞાની ‘આને સમય કહેવાય' આવો નિર્દેશ કરી શકતા નથી. કારણ કે તેવું બોલવામાં અસંખ્ય સમયો પસાર થઈ જાય છે... - આ હકીકત પરામર્શકર્ણિકા વ્યાખ્યા દ્વારા આ જાણીને પ્રત્યેક આત્માર્થી જીવે એટલો બોધપાઠ લેવા જેવો છે કે “વ્યર્થ વાતો, પરચૂરણ પ્રવૃત્તિઓ, ફોગટની પારકી પંચાત, ભવિષ્યની અનિષ્ટ કલ્પના, ભૂતકાળની દુઃખદ સ્મૃતિ, નિદ્રા, આળસ, પ્રમાદ છે વગેરેમાં પોતાનો કિંમતી માનવભવ લૂંટાઈ ન જાયે' - તેનો ખ્યાલ રાખી અત્યંત ઝડપથી પસાર થઈ ય રહેલ કાળની અકળ ગતિને વિચારી તપ-સ્વાધ્યાયાદિ સાધના, ભગવદ્ભક્તિ, વૈરાગ્ય-સમતા આદિ ભાવોને આત્મસાત્ કરવાની આરાધના વગેરેમાં આપણે અપ્રમત્તપણે સદા ઉલ્લસિત બનવાનું છે. તેનાથી 0 સમરાદિત્યકથામાં વર્ણવેલ શિવપુર નજીક આવે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “શિવપુર ખરેખર જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ ઉપદ્રવોથી રહિત છે.” (૧૦/૧૪) ૧ આ.(૧)માં “ઉપન્યાસજીમાં જો રીતે છે તે કહે છે' પાઠ. લા.(૨)માં “જઘન્યમઈ છઈ.” પાઠ. ઠોર = ઠેકાણે (સ્થાને)-ભગવદ્ગોમંડલ-ભાગ-૪/પૃ.૩૮૨૮ જે પુસ્તકોમાં “કાલઈ પદ નથી. કો.(૭)+કો.(૧૦+૧૧+૧૨)+ P(૩+૪)પા.માં છે. ધ.+શાં.મ.માં ૫(?)કાલ, પાંચ (૫) કાલ’ અશુદ્ધ પાઠ છે. જે પુસ્તકોમાં “અણુ પદ નથી. આ.(૧)માં છે. 1. રત્નાનો રવિ , તે વાતાવ: અસહ્યદ્રથતિમાં
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy